સાયબર સ્કેમર્સને એક પૈસો પણ નહીં લાગે હાથ! ઈન્ટરનેટ યુઝ કરતા સમયે જરૂર ફોલો કરો આ Tips

ટ્રાય કરો કે તેમાં અક્ષરો, સંખ્યાઓ અને સ્પેશિયલ અક્ષરોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. તેમજ પાસવર્ડ એવા ન હોવા જોઈએ કે જેનાથી સરળતાથી અનુમાન લગાવી શકાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 8:47 PM
તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખો. ટ્રાય કરો કે તેમાં અક્ષરો, સંખ્યાઓ અને સ્પેશિયલ અક્ષરોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. તેમજ પાસવર્ડ એવા ન હોવા જોઈએ કે જેનાથી સરળતાથી અનુમાન લગાવી શકાય.

1 / 5
કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. તમને તમારા ઈ-મેલ, વોટ્સએપ, અન્ય કોઈપણ સોશિયલ મીડિયા એપ અથવા SMS દ્વારા આવી લિંક્સ મળી શકે છે. આમાં ઘણી વખત લોભામણી ઓફર આપવામાં આવે છે.

2 / 5
તમે તમારા ઉપકરણને સુરક્ષિત રાખવા માટે એન્ટી વાયરસ ઇન્સ્ટોલ કરી શકો છો. ઉપરાંત, ડિવાઈસને અપડેટ કરીને સુરક્ષિત રાખી શકાય છે. કારણ કે, તેમાં સિક્યોરિટી પેચ હોય છે.

3 / 5
તમારા બ્રાઉઝર માટે હંમેશા માત્ર વિશ્વસનીય અને સુરક્ષિત બ્રાઉઝરનો ઉપયોગ કરો. તમારા બધા એકાઉન્ટ્સ માટે ટુ સ્ટેપ વેરિફિકેશન એનેબલ કરો. જેથી પ્રોટેક્શન લેયર ડબલ થઈ જાય.

4 / 5
તમારી અંગત વિગતો ઓનલાઈન શેર કરવાનું ટાળો. કારણ કે, સ્કેમર્સ તમારા પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.

5 / 5
Follow Us:
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

g clip-path="url(#clip0_868_265)">