તેજસ્વી પ્રકાશના બાળપણની ક્યૂટ તસવીરો ઇન્ટરનેટ પર થઇ રહી છે વાયરલ, જુઓ Photos

તેજસ્વી પ્રકાશ અત્યારે ટેલીવુડની સૌથી લોકપ્રિય અને વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક ગણાય છે. અમે તમને જણાવી દઈએ કે તેજસ્વી હાલમાં તેણી બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેની તેની રિલેશનશિપ અને 'નાગિન 6'માં તેના પ્રથાના કિરદારને લીધે સતત ચર્ચામાં રહે છે.

Mar 25, 2022 | 8:39 PM
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 25, 2022 | 8:39 PM

બાળપણના આ સુંદર ફોટોમાં, તેજસ્વી પ્રકાશ તોફાની છતાં ક્યૂટ લાગે છે અને ચાહકો તેના અદ્ભુત વ્યક્તિત્વને જોતા રોકી શકતા નથી. તેજસ્વી શોર્ટ હેર સ્ટાઇલમાં પણ ખુબ આકર્ષક દેખાઈ રહી છે.

1 / 6
વાહ! આ સુંદર ફોટોમાં ક્યુટનેસ એવી છે કે જેને તમે જોવાનું ચૂકી ન શકો. તેજસ્વી પ્રકાશનું આ ક્યૂટ સ્માઈલ તેના ચાહકોનું દિલ જીતી રહ્યું છે. તેજસ્વી વ્હાઇટ ફ્રોકમાં ઘણી સુંદર લાગી રહી છે.

2 / 6
આપણા સૌની વહાલી 'તેજા'ને મુસાફરી કરવી ગમે છે, કારણ કે તેનું બાળપણ પ્રવાસની ઘણી યાદોથી ભરેલું છે.

3 / 6
તેજસ્વીને અહીંયા તમે કાશ્મીરની સુંદર ઘાટીઓમાં સહેલગાહ કરતા નિહાળી શકો છો. તેજસ્વીએ પર્પલ કલરના સનગ્લાસ પહેરીને આ સેલ્ફી કુલ ક્લિક કરી છે.

4 / 6
તેજસ્વી પ્રકાશ ખરા અર્થમાં 'ડેડીઝ લિટલ એંજલ' છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી. તેજસ્વી આ તસવીરમાં તેના પિતા સાથે વ્હાઇટ કલરનું ફ્રોક પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે.

5 / 6
તમે આ તસવીરમાં જોઈ શકો છો કે તેજસ્વીએ શાળા- કોલેજના સમયગાળામાં પણ અનેક એક્ટિવિટીમાં ભાગ લીધો હતો.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati