AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Agarkar Love Story :મિત્રની બહેન સાથે પ્રેમ થયો, પછી પરિવારના સભ્યો વિરુદ્ધ લગ્ન કર્યા, જાણો ચીફ સિલેક્ટરની લવ સ્ટોરી વિશે

પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર (Ajit Agarkar )ની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. વર્ષ 2000માં અજીત તેની મિત્રની બહેન ફાતિમા ઘડિયાલીને મળ્યો અને તેણે પહેલી નજરમાં દીલ આપી દીધું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 5:20 PM
Share
કહેવાય છે કે, પ્રેમ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ તેને જાળવી રાખવો દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી અને સાચો પ્રેમ મેળવવો દરેકના નસીબમાં નથી. અત્યાર સુધી એવી ઘણી સ્ટોરીઓ જોવા મળી છે, જેણે પ્રેમની વ્યાખ્યા જ બદલી નાખી છે. ક્રિકેટર હોય કે અભિનેતાઓ, ચાહકો હંમેશા આવી પ્રેમ કહાનીઓ જાણવા ઉત્સુક હોય છે.

1 / 5
આજે આપણે ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બનેલા અજીત અગરકરની લવ સ્ટોરી વિશે વાત કરીશું, જેમણે પ્રેમ શોધવા માટે ધર્મની પણ પરવા ન કરી અને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા.ફાતિમા મુસ્લિમ પરિવારમાંથી હતી અને અજીતને અન્ય ધર્મના હોવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
અગરકર તેની પત્નીને પહેલીવાર વર્ષ 1999માં મળ્યા હતા.અજીત અગરકરનો જન્મ મરાઠી પંડિત પરિવારમાં થયો હતો અને આવી સ્થિતિમાં ફાતિમા સાથે લગ્ન કરવા માટે તેમને ઘણી મહેનત કરવી પડી હતી. બંનેના પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતા, પરંતુ બંનેએ 9 ફેબ્રુઆરી 2002ના રોજ લગ્ન કરી લીધા હતા.

3 / 5
ફાતિમા મુસ્લિમ પરિવારમાંથી હતી અને અજીતને અન્ય ધર્મના હોવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પણ અજિતે હાર ન માની અને વર્ષ 2002માં લગ્ન કર્યા. અજીત અને ફાતિમાને રાજ નામનો પુત્ર છે.

4 / 5
 BCCIએ અજીત અગરકરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેણે ચેતન શર્માની જગ્યા લીધી છે. તમને જણાવી દઈએ કે સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચેતન શર્માની જગ્યા છેલ્લા 5 મહિનાથી ખાલી હતી. BCCI દ્વારા શિવ સુંદર દાસને વચગાળાના પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. (all photo : Ajit Agarkar )

5 / 5
Follow Us
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો

Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ

g clip-path="url(#clip0_868_265)">