Sunil Gavaskar Birthday Special : સુનીલ ગાવસ્કર એક મહિનામાં કમાય છે કરોડો રૂપિયા, જાણો કેટલી છે તેમની નેટવર્થ

ભારતીય ક્રિકેટ ટીમ આજે આખી દુનિયા પર રાજ કરે છે. ભારતીય ક્રિકેટ વિશ્વમાં ધૂમ મચાવે છે. આ તે ખેલાડીઓના કારણે જ છે જેમણે પોતાની મહેનત અને સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. જ્યારે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ લખાશે ત્યારે સુનીલ ગાવસ્કરનું નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 12:58 PM
સુનીલ ગાવસ્કર આજે પોતાનો 73મો જન્મદિવસ મનાવી રહ્યો છે, 10 જુલાઈ 1949ના રોજ જન્મેલા ગાવસ્કરનો પરિવાર રમતગમત સાથે જોડાયેલો હતો. તેમના કાકા એક રિટાયર્ડ ક્રિકેટર હતા, પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે ક્રિકેટને દેશભરમાં પોપ્યુલર બનાવવામાં મોટું યોગદાન  આપ્યું છે, તેની સ્ટાઈલ એકદમ અલગ હતી. આના કારણે તેને લિટિલ માસ્ટર પણ કહેવામાં આવતા હતા, (pc: sunil gavaskar instagram)

1 / 5
ગાવસ્કરે 1987માં છેલ્લી વખત મેચ રમી હતી, તેમણે ક્રિકેટનું મેદાન છોડ્યાને 3 દશકાથી વધુનો સમય થઈ ગયો છે, તેમ છતાં દિવસે દિવસે તેની લોકપ્રિયતા વધી રહી છે. લિટિલ માસ્ટરના જન્મદિવસ પર જાણો તેની નેટવર્થ અને કમાણી  (pc: sunil gavaskar instagram)

2 / 5
આજના દિવસે પણ ગાવસ્કર વર્ષમાં કરોડો રુપિયાની કમાણી કરે છે, સુનીલ ગાવસ્કરની નેટવર્થ અંદાજે 220 કરોડ રુપિયા છે, જે કોમેન્ટ્રી કરે છે આ સાથે મુંબઈ, ગોવા સહિત અનેક જગ્યાઓ પર પ્રોપર્ટી પણ છે,  (pc: sunil gavaskar instagram)

3 / 5
સુનીલ ગાવસ્કરે પોતાની કારકિર્દીની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે કરી હતી. તેણે સમગ્ર સિરીઝમાં 774 રન બનાવ્યા જે 50 વર્ષ પછી પણ અકબંધ છે. વિશ્વનો કોઈ બેટ્સમેન આ રેકોર્ડ તોડી શક્યો નથી. સુનીલ ગાવસ્કર ટેસ્ટમાં 10,000 રન બનાવનાર વિશ્વના પ્રથમ ખેલાડી હતા.

4 / 5
ગાવસ્કર દર મહિને 1 કરોડ રુપિયાથી વધુની કમાણી કરે છે. તેની વર્ષની આવક 12 કરોડ રુપિયાથી વધુ છે સુનીલ ગાવસ્કરના કલેક્શનમાં વધુ કાર નથી. તે વધુ  BMW 5-seriesની કારનો ઉપયોગ કરે છે(pc: sunil gavaskar instagram)

5 / 5
Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video

iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો

ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી

વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી

કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ

જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો

પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">