AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup Trophy: સૌથી ઓછા વજનની ગોલ્ડમાંથી બનેલી વર્લ્ડ કપ 2023ની ટ્રોફીના જુઓ ફોટો

2019માં જ્યારે મેં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવી, ત્યારે હું રેકોર્ડ ચૂકી ગયો હતો. તેને ધ્યાનમાં રાખીને અમે ટ્રોફી માત્ર 0.900 મિલિગ્રામ વજનની બનાવી છે. બે મહિનાની મહેનતથી આ સૌથી ઓછા વજનની ટ્રોફી તૈયાર કરવામાં આવી છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:58 PM
Share
ICC ODI વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન આજથી શરૂ થઈ ગયું છે. ભારતની યજમાની હેઠળ આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી એટલે કે આજથી શરૂ થવાની છે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ વખતે આ ટૂર્નામેન્ટ ભારત દ્વારા યોજાવાની છે, જેના કારણે ભારત પણ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.

1 / 5
પ્રથમ વખત ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં વનડે વર્લ્ડ કપ રમશે.જેથી ભારતીય ટીમ ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.રઉફ શેખે સતત ત્રીજી વખત વર્લ્ડ કપની ટ્રોફી ગોલ્ડમાં ડિઝાઇન કરી છે. વર્ષ 2015માં રઉફ શેખે પ્રથમ વખત 1.200 મિલિગ્રામ ગોલ્ડની ટ્રોફી બનાવી હતી.

2 / 5
વર્ષ 2019માં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવવામાં આવી હતી, આ વખતે વર્ષ 2023માં વજનમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે અને વર્લ્ડ કપની ટ્રોફી માત્ર 0.900 મિલિગ્રામ વજનની સોનામાં બનાવવામાં આવી છે.

3 / 5
રઉફ શેખે જણાવ્યું હતું કે, સૌથી ઓછા વજનની ગોલ્ડમાંથી બનેલી વર્લ્ડ કપની ટ્રોફી બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવશે.

4 / 5
2019માં જ્યારે મેં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવી, ત્યારે હું રેકોર્ડ ચૂકી ગયો હતો. તેને ધ્યાનમાં રાખીને અમે ટ્રોફી માત્ર 0.900 મિલિગ્રામ વજનની બનાવી છે. બે મહિનાની મહેનતથી આ સૌથી ઓછા વજનની ટ્રોફી તૈયાર કરવામાં આવી છે.

2019માં જ્યારે મેં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવી, ત્યારે હું રેકોર્ડ ચૂકી ગયો હતો. તેને ધ્યાનમાં રાખીને અમે ટ્રોફી માત્ર 0.900 મિલિગ્રામ વજનની બનાવી છે. બે મહિનાની મહેનતથી આ સૌથી ઓછા વજનની ટ્રોફી તૈયાર કરવામાં આવી છે.

5 / 5
Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

g clip-path="url(#clip0_868_265)">