IPL 2024 : હાર્દિકની પાસે પોતાને સાબિત કરવા માટે માત્ર 8 મેચ છે, જાણો આઈપીએલમાં તેનું પ્રદર્શન

ટી 20 વર્લ્ડકપ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું આઈપીએલ 2024માં અત્યારસુધી પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. 2 જૂનથી યુએસ-વેસ્ટઈન્ડિઝની મેજબાનીમાં ટી 20 વર્લ્ડકપ શરુ થશે.

| Updated on: Apr 16, 2024 | 2:13 PM
ટી 20 વર્લ્ડકપ 2024ની શરુઆત 1 જૂનથી શરુ થશે, આને વધુ સમય પણ હવે નથી. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી એપ્રિલ મે મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે, પરંતુ આ પહેલા બીસીસીઆઈએ પસંદગી સમિતિ માટે ભારતીય ટી20 ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યાનો ફોર્મ પણ ચિંતાનો વિષય છે.

1 / 5
હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને તેમણે બોલ અને બેટથી પહેલી 6 લીગ મેચમાં સારું પ્રદર્શન કર્યું નથી. સીએસકે વિરુદ્ધ તેમણે એક ઓવરમાં 26 રન કર્યા અને તેની બોલિંગ પર પણ સવાલો થઈ રહ્યા છે.

2 / 5
 હાર્દિક પંડ્યાએ જે રીતનું પ્રદર્શન અત્યારસુધી કર્યું છે, ત્યારબાદ તેના પર સવાલો ઉઠી રહ્યા છે. જો તેનું ખરાબ ફોર્મ આમ જ ચાલતું રહ્યું તો શું તે ટી20 વર્લ્ડકપ 2024ની ભારતીય ટીમમાં સ્થાન બનાવી શકશે ? ભારતીય સિલેક્ટર્સ આ વાતથી જરુર ખુશ હશે કે, શિવમ દુબે, હાર્દિક પંડ્યાનો વિકલ્પ બની શકે છે.જે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

3 / 5
 આઈપીએલ 2024ની આ સીઝનમાં હાર્દિક પંડ્યા પોતાની ટીમ મુંબઈ માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરે છે અને તેમણે 6 ઈનિગ્સમાં 131 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ અત્યારસુધી 145.56નો રહ્યો છે.

4 / 5
હાર્દિક પંડ્યા શાનદાર ખેલાડી છે તે ટીમમાં હોય છે ત્યારે ટીમ અનેક મેચ પણ જીતી ચુકી છે, પરંતુ હાલમાં તેનું ખરાબ ફોર્મ ચાલી રહ્યુ છે. જે ભારત માટે મોટી સમસ્યા બની શકે છે. આઈપીએલમાં તેનું બેટ અને બોલ બંન્ને શાંત જોવા મળી રહ્યા છે.હાર્દિક પંડ્યાને હજુ 8 લીગ મેચ રમવાની છે અને તેમણે આ દરમિયાન પોતાને સાબિત કરવાની તક છે. જો તે પોતાને સાબિત નહિ કરી શકશે તો તેની ટિકિટ વર્લ્ડકપ માટે આવશે નહિ. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ તળિયે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">