રાજકોટમાં ટેસ્ટ 5 દિવસને બદલે 4 દિવસમાં જ પૂરી થઈ ગઈ, જાણો હવે ખેલાડીઓ શું કરશે

ભારતીય ટીમે ધમાકેદાર અંદાજમાં ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે બેટ્સમેન અને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

| Updated on: Feb 19, 2024 | 2:32 PM
 ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની 3 મેચ રમાઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં 2-1થી આગળ ચાલી રહ્યા છે. સીરિઝની ચોથી મેચ રાંચીમાં 23 ફેબ્રુઆરીના રોજ રમાશે.

1 / 5
હાલમાં આ ભારતના ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 5 ટેસ્ટ સીરિઝમાં 2-1થી આગળ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જસપ્રીત બુમરાહ રાંચીમાં રમશે નહિ કારણ કે, તેને આરામ આપવામાં આવશે.

2 / 5
તમને જણાવી દઈએ કે, 5 દિવસની ટેસ્ટ મેચ  રાજકોટમાં 4 દિવસમાં જ પુરી થઈ ગઈ છે. ત્યારે હવે ખેલાડીઓ ફ્લાઈટ પકડીને રાંચી પણ જઈ શકે છે. તેમજ રાજકોટમાં જો કોઈ ખેલાડી ઈચ્છે તો રાજકોટના અમુક સ્થળોની મુલાકાત લઈ શકે છે કાં પછી હોટલમાં રહી આરામ પણ કરી શકે છે.

3 / 5
સીરિઝની ચોથી મેચ માટે ભારતીય ટીમના સ્કોવોર્ડની વાત કરીએ તો. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કે.એલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, કેએસ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , વોશિગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર અને આકાશ દીપ

4 / 5
રાજકોટ ટેસ્ટમાં ગુજરાતી ખેલાડીઓ પણ હતા જેમ કે, રવિન્દ્ર જાડેજા જે જામનગરના છે તો એક દિવસનો સમય તેની પાસે છે તો તે ઘરે પણ જઈ શકે છે. ફરી ટીમ સાથે જોડાય શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ

ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video

બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ

અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video

મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">