20 મે 2024

વિરાટ કોહલીનો  રૂમ પાર્ટનર થયો ઈમોશનલ

RCBએ ચમત્કારી પ્રદર્શન કરતા પ્લેઓફમાં  જગ્યા બનાવી

Pic Credit -  IPL

RCBની જીતમાં  સ્વપ્નિલ સિંહનો મોટો હાથ

Pic Credit -  IPL

સ્વપ્નિલ સિંહ RCBનો  બોલિંગ ઓલરાઉન્ડર

Pic Credit -  IPL

RCBએ સ્વપ્નિલ સિંહને  20 લાખમાં ટીમમાં  સામેલ કર્યો હતો

Pic Credit -  IPL

સ્વપ્નિલ સિંહે આ સિઝનમાં  6 મેચ રમી અને 6 વિકેટ લીધી

Pic Credit -  IPL

જે 6 મેચમાં સ્વપ્નિલ સિંહ રમ્યો તે તમામ મેચ RCB જીત્યું

Pic Credit -  IPL

સ્વપ્નિલ સિંહ RCBનો  લકી ચાર્મ સાબિત થયો

Pic Credit -  IPL

ઈન્ટરવ્યૂ આપતા  સ્વપ્નિલ સિંહ રડી પડ્યો

Pic Credit -  IPL