AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2023માં રોહિતને પછાડી આ ખેલાડી બન્યો ‘સિક્સર કિંગ’, જાણો કોણ છે ટોપ-5

વર્ષ 2023માં દુનિયાભરના અનેક બેટ્સમેનોએ પોતાની ધુંઆધાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેમાં પણ લાંબા અને દમદાર સિક્સર ફટકારી આ ધુરંધર ખેલાડીઓએ મેચના પરિણામને જ બદલી નાખ્યા. વર્ષ 2023માં સિક્સર કિંગ સાબિત થયેલ આ પાંચ ખેલાડીઓની લિસ્ટમાં હિટમેન રોહિત શર્મા પણ સામેલ છે, પઆરંતુ તે આ લિસ્ટમાં ટોપ પર નથી, રોહિતને ઓવરટેક કરી UAEનો એક ખેલાડી વર્ષ 2023નો સિક્સર કિંગ બન્યો છે.

| Updated on: Jan 02, 2024 | 8:45 AM
Share
વર્ષ 2023માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન UAEનો મોહમ્મદ વસીમ હતો. વસીમે 46 મેચમાં 98 સિક્સર ફટકારી હતી.

1 / 5
રોહિત શર્મા આ લિસ્ટમાં બીજા નંબર પર છે. હિટમેને આ વર્ષે 35 મેચોની 39 ઈનિંગ્સમાં કુલ 80 સિક્સર ફટકારી હતી.

2 / 5
આ યાદીમાં ત્રીજું નામ નેપાળના કુશલ માલાનું છે. આ બેટ્સમેને વર્ષ 2023માં 34 આંતરરાષ્ટ્રીય મેચોની 32 ઈનિંગ્સમાં કુલ 65 છગ્ગા ફટકાર્યા હતા.

3 / 5
ટોપ-5 લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ પણ સામેલ છે. આ વિસ્ફોટક ઓલરાઉન્ડરે વર્ષ 2023માં 28 આંતરરાષ્ટ્રીય મેચોની 33 ઈનિંગ્સમાં 61 છગ્ગા ફટકાર્યા હતા.

4 / 5
IPL ઓક્શનમાં 14 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગમાં સામેલ થયેલ ડેરીલ મિચેલે આ વર્ષે 51 આંતરરાષ્ટ્રીય મેચોની 55 ઈનિંગ્સમાં 61 સિક્સર ફટકારી હતી અને વર્ષ 2023માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોમાં પાંચમાં સ્થાને રહ્યો હતો.

5 / 5
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

g clip-path="url(#clip0_868_265)">