Cricket Records : WTC FINALમાં ગુજ્જુ ઓલરાઉન્ડર જાડેજા મચાવશે ધમાલ, જાણો ભારતીય સ્ટાર બોલર્સના ઓવલમાં રેકોર્ડ

WTC FINAL 2023 : ઓવલના 143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર જૂન મહિનામાં ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. 7-11 જૂન વચ્ચે ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાશે. ચાલો જાણીએ કે ભારતના સ્ટાર બોલર્સનો ઓવલના મેદાન પર રેકોર્ડ કેવો રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 6:44 PM
34 વર્ષીય ગુજ્જુ ઓલરાઉન્ડર જાડેજા હાલમાં ટેસ્ટ રેકિંગમાં નંબર 1ના સ્થાને છે. તેણે એક ભારતીય બોલર તરીકે ઓવલના મેદાન પર સૌથી વધારે 11 વિકેટ લીધી છે. કપિલ દેવ એ આ મેદાન પર 3 મેચમાં 10 વિકેટ લીધી હતી.

1 / 5
શાર્દુલ ઠાકુર હાલમાં ટેસ્ટ બોલર રેકિંગમાં 8માં સ્થાને છે. તે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ ધમાલ મચાવી શકે છે.

2 / 5
ભારતીય દિગ્ગજ સ્પિનર અશ્વિનનો ઓવલના મેદાન પર રેકોર્ડ ખાસ રહ્યો નથી. પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં તે ભારતીય ટીમને મોટી સફળતા અપાવી શકે છે.

3 / 5
મોહમ્મદ શમી ટેસ્ટ રેકિંગમાં 9માં સ્થાને છે. તેણે ઓવલમાં માત્ર 1 મેચ રમી છે જેમાં તેણે 2 વિકેટ લીધી છે. તે આઈપીએલમાં ટોપ વિકેટ ટેકિંગ બોલર રહ્યો હતો.

4 / 5
મોહમ્મદ સિરાજ ટેસ્ટ રેકિંગમાં 10માં સ્થાને છે. તેણે આઈપીએલમાં બેંગ્લોર માટે આ સિઝનમાં અનેક વિકેટ લીધી હતી. તેની પાસે ભારતીય ફેન્સ મોટી વિકેટોની આશા રાખી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">