AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela Photos : ઉર્વશી રૌતેલાએ રચ્યો ઈતિહાસ, પેરિસ ફેશન વીક 2023માં સૌપ્રથમ યુવા ભારતીય શોસ્ટોપર બની

Urvashi Rautela Photos: એક્ટ્રેસે ઈતિહાસ રચ્યો છે અને ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પેરિસ ફેશન વીક 2023માં પ્રથમ સૌથી યુવા સૌથી વધુ કમાણી કરનાર ભારતીય શોસ્ટોપર બની છે. બ્લેક સ્મોકી મેકઅપ સાથે એક્ટ્રેસનો બોલ્ડ લુક જોવા મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 11:15 PM
Share
પ્રોફેશનલ લાઈફની સાથે સાથે ઉર્વશી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ મિસ યુનિવર્સ પણ બની ચૂકી છે અને સાથે સાથે ઘણી બ્યુટી કોમ્પિટિશન પણ જીતી ચૂકી છે. (PC: Urvashi Rautela Instagram)

1 / 5
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. (PC: Urvashi Rautela Instagram)

2 / 5
ઉર્વશીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જે પેરિસ ફેશન વીકની છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉર્વશી રૌતેલા ગ્લેમરસ બ્લેક નેટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. (PC: Urvashi Rautela Instagram)

3 / 5
એક્ટ્રેસે ઈતિહાસ રચ્યો છે અને ઉર્વશી રૌતેલા પેરિસ ફેશન વીક 2023માં પ્રથમ સૌથી યુવા સૌથી વધુ કમાણી કરનાર ભારતીય શોસ્ટોપર બની છે.  (PC: Urvashi Rautela Instagram)

4 / 5
બ્લેક સ્મોકી મેકઅપ સાથે એક્ટ્રેસનો બોલ્ડ લુક જોવા મળ્યો છે. નેટ ડ્રેસ સાથે ઉર્વશીએ મોટી સાઈડ ફર સ્ટોલ કૈરી કરી છે. (PC: Urvashi Rautela Instagram)

5 / 5
Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?

સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે

મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે

ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ

શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

g clip-path="url(#clip0_868_265)">