JDJ 10 : જજોનું દિલ જીતવા તૈયાર છે નિયા શર્મા, ફોટા શેર કરીને ચાહકોને કર્યા ક્લીન બોલ્ડ

નિયા શર્મા હાલમાં કલર્સ ટીવીના (Colors TV) ડાન્સ રિયાલિટી શોમાં પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવી રહી છે. તેના લાખો ચાહકો ઈચ્છે છે કે નિયા શર્મા આ શો જીતે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 9:51 AM

કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા સિઝન 10' એ લગભગ પાંચ વર્ષ પછી ટીવી જગતમાં પુનરાગમન કર્યું છે. ઝલકમાં ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવી રહી છે.

1 / 5
નિયા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ ફોટો પોસ્ટ કર્યા છે. અરીસાના ટુકડાનો ડ્રેસ પહેરીને નિયાએ કેમેરા સામે સુંદર પોઝ આપ્યા છે.

2 / 5
નિયા સાથે તેના કોરિયોગ્રાફરે પણ શાનદાર પોઝ આપ્યા છે. ઝલક એ નૉન-ડાન્સરથી ડાન્સર સુધીની સુંદર સફર છે.

3 / 5
નિયાએ ટીવી સીરીયલ તેમજ OTT પ્લેટફોર્મ પર તેની અભિનય કુશળતા બતાવી છે. હવે તે ડાન્સ સ્ટેજ પર પણ પોતાની કમાલ બતાવી રહી છે.

4 / 5
નિયાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફાયર અને હાર્ટ ઇમોજીની સાથે ચાહકો પણ તેને આ ઝલક માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

5 / 5
Follow Us:
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

g clip-path="url(#clip0_868_265)">