Nita Ambani Photos: કલ્ચર સેન્ટરની ઓપનિંગ ઈવેન્ટમાં નીતા અંબાણીનો લુક રહ્યો ચર્ચામાં, જુઓ ફોટો

નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરની ઓપનિંગ ઈવેન્ટમાં નીતા અંબાણીનો (Nita Ambani) લુક ચર્ચામાં રહ્યો હતો. તે ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી હતી અને ટ્રેડિશનલ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 9:18 PM
નીતાની સાથે મુકેશ અંબાણીએ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.

1 / 6
નીતા અંબાણીએ ક્લાસિક રોયલ બ્લુ કલરની બનારસી સાડી પહેરીને લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

2 / 6
NMACCના ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટમાં નીતા અંબાણી પોતાના લુકને કારણે ચર્ચામાં રહી હતી.

3 / 6
નીતા અંબાણીએ તેમના ગળામાં કુંદનનો હાર પહેર્યો છે, તે ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી હતી.

4 / 6
નીતા અંબાણીએ ન્યૂડ મેકઅપ, કુંદન ઈયરિંગ્સ અને મેચિંગ કલરની બંગડીઓ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

5 / 6
નીતા અંબાણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના ટ્રેડિશનલ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

6 / 6
Follow Us:
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

g clip-path="url(#clip0_868_265)">