AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 વર્ષ સુધી ફ્રેન્ડ રહ્યા, 3 વર્ષ ડેટિંગ કર્યું, બોલીવુડની સિંઘમ લેડી કાજલ અગ્રવાલના પરિવાર વિશે જાણો

કાજલ અગ્રવાલે તેના પતિ ગૌતમ કિચલુ સાથે સોશિયલ મીડિયા પર ખુબ સુંદર ફોટો શેર કરે છે.7 વર્ષ સુધી ફ્રેન્ડ અને 3 વર્ષ ડેટિંગ કરી લગ્ન કરનાર અભિનેત્રી કાજલ અગ્રવાલના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jun 21, 2025 | 7:34 AM
Share
કાજલ અગ્રવાલની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેમણે એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી છે. તેને કોઈ ખાસ પરિચયની જરૂર નથી. સાઉથ ઉપરાંત, તેણીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

1 / 12
કાજલ કિચલુનો જન્મ 19 જૂન 1985ના રોજ થયો છે જે મુખ્યત્વે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. કાજલ અગ્રવાલ સાઉથ સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

2 / 12
લેડી સિંધમ કાજલ અગ્રવાલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
કાજલ અગ્રવાલે 2004ની હિન્દી ફિલ્મ ક્યૂં! હો ગયા ના... માં નાની ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી હતી અને લક્ષ્મી કલ્યાણમ (2007) માં તેની પ્રથમ તેલુગુ ફિલ્મ રિલીઝ થઈ હતી. તે જ વર્ષે, તેણીને ચાંદમામામાં તેની ભૂમિકા માટે ઓળખ મળી.

4 / 12
 2009ની ફિલ્મ મગધીરા, જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોમાંની એક રહી ચૂકી છે, તેની કારકિર્દીમાં એક મોટો વળાંક આવ્યો અને સુપરહિટ ફિલ્મો આપવા લાગી.

5 / 12
કાજલ અગ્રવાલનો ઉછેર અમૃતસરમાં પંજાબી પરિવારમાં થયો હતો, કાજલ અગ્રવાલના પિતા કાપડના મોટા વેપારી છે. કાજલ અગ્રવાલના પિતાનું નામ વિનય અગ્રવાલ અને માતાનું નામ સુમન અગ્રવાલ છે. તે કાજલની બિઝનેસ મેનેજર પણ છે.

6 / 12
કાજલ અગ્રવાલે મુંબઈના ફોર્ટ સ્થિત સેન્ટ એન હાઇ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને જય હિંદ કોલેજમાંથી પ્રી-યુનિવર્સિટી શિક્ષણ પૂર્ણ કર્યું છે.કાજલ અગ્રવાલે કિશ્ચિચંદ ચેલ્લારામ કોલેજમાંથી માર્કેટિંગ અને જાહેરાતમાં વિશેષતા સાથે માસ મીડિયામાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે.

7 / 12
કાજલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બાળપણથી જ પત્રકાર બનવા માંગતી હતી, પરંતુ સમયએ તેને અભિનેત્રી બનાવી દીધી.આજે સાઉથ અને બોલિવુડમાં હિટ ફિલ્મો આપે છે.

8 / 12
સાઉથથી બોલિવુડ સિનેમા સુધી પોતાના અભિનયનો જાદુ ફેલાવનાર કાજલ અગ્રવાલની લવસ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. તેણે 2020 માં ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે.કાજલ એક પુત્રની માતા પણ બની. પુત્રનું નામ નીલ રાખ્યું છે.

9 / 12
આજે કાજલ અગ્રવાલના ચાહકો દેશભરમાં છે ,જે તેના અભિનય તેમજ તેની સુંદરતાના દિવાના છે. કાજલ અને ગૌતમ લગભગ 7 વર્ષ સુધી મિત્રો રહ્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને લગ્ન કરતા પહેલા બંનેએ લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી.

10 / 12
બોલિવૂડ દિગ્દર્શક રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત સિંઘમ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલે અભિનેતા અજય દેવગન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

11 / 12
કાજલ અગ્રવાલની એક નાની બહેન નિશા અગ્રવાલ છે, જે તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરે છે. નિશા અગ્રવાલે 28 ડિસેમ્બર 2013ના રોજ મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ કરણ વાલેચા સાથે લગ્ન કર્યા, જે ગોલ્ડની જીમ ચેઇનના માલિક છે. 27 ઓક્ટોબર 2017ના રોજ એક પુત્રને જન્મ આપ્યો છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">