સંપત્તિના મામલે કોણ આગળ છે રશ્મિકા, સામંથા કે અનુષ્કા શેટ્ટી? જાણો, નેટવર્થ

South Actress Net Worth : સાઉથ સિનેમામાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના, સામંથા રૂથ પ્રભુ અને અનુષ્કા શેટ્ટીનો સિક્કો ચાલે છે. જાણો કોની પાસે કેટલી સંપત્તિ છે.

Nov 21, 2022 | 7:22 AM
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 21, 2022 | 7:22 AM

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રશ્મિકા મંદાન્ના, સામંથા રૂથ પ્રભુ અને અનુષ્કા શેટ્ટીના સિક્કા ચાલે છે. આ અભિનેત્રીઓની ફેન ફોલોઈંગ પણ ઘણી છે. લોકોને તેની ફિલ્મો ખૂબ ગમે છે. પુષ્પા ફિલ્મમાં રશ્મિકાના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું, જ્યારે અનુષ્કા શેટ્ટી બાહુબલીથી ફેમસ થઈ હતી. આ સિવાય સામંથાએ પણ પોતાની ફિલ્મોથી દરેકના દિલમાં જગ્યા બનાવી છે. (Image Source – Facebook)

1 / 5
બાહુબલી ફિલ્મમાં કામ કર્યા બાદ અનુષ્કા શેટ્ટીને ઘણી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ પછી તેની ખ્યાતિ સાતમા આસમાને પહોંચી ગઈ. (Image Source – Facebook)

2 / 5
રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા શેટ્ટી એક ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તેમની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. (Image Source – Facebook)

3 / 5
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના હવે સાઉથ બાદ બોલિવૂડ પર રાજ કરી રહી છે. રશ્મિકા એક ફિલ્મ માટે 2થી 2.5 કરોડ લે છે. તેમની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયા છે. (Image Source – Facebook)

4 / 5
સામંથા રૂથ પ્રભુ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. સાઉથ સિનેમાની આ અભિનેત્રીના ચાહકોની સંખ્યા લાખોમાં છે. સામંથાની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. (Image Source – Facebook)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati