Met Gala 2021: રેડ કાર્પેટ પર ‘ફેશન કા જલવા’ વિખેર્યા સેલેબ્સે, કિમ કાર્દશિયને પહેર્યો એવો ડ્રેસ કે ઓળખવામાં જ ના આવી

મેટ ગાલા 2021 ની લાંબા સમયથી રાહ જોતી હતી. ઘણા સેલેબ્સે ઇવેન્ટમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરી છે. જ્યારે જસ્ટિન બીબર તેની પત્ની સાથે ઇવેન્ટમાં પહોંચ્યા, કિમ એવો પોશાક પહેર્યો કે જેને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:48 AM
કિમ કાર્દશિયને મેટ ગાલા 2021 માં તેના પોશાકથી બધાને આશ્ચર્યચકિત કર્યા. તેણે કાળા કલરનો આઉટફિટ પહેર્યો હતો જેનાંથી તેનો ચહેરો પણ ઢંકાઈ ગયેલો હતો.

1 / 8
ઇવેન્ટમાં જસ્ટિન બીબર પત્ની હેલી બીબર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

2 / 8
શોન તેના એબ્સ બતાવતો જોવા મળ્યો. બીજી બાજુ, કૈમિલા કૈબેલ્લો પર્પલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

3 / 8
જીજી હદીદ માતા બન્યા બાદ પ્રથમ વખત મેટ ગાલામાં દેખાયા હતા. ઓફ વ્હાઈટ ગાઉનમાં તે પ્રિન્સેસ જેવી લાગતી હતી.

4 / 8
લિલ નેક્સ એક્સ પહેલા ગોલ્ડન કેપ સાથે પહોંચ્યો, પછી તેણે તેને ફાડી નાખી અને આ સોનાના કવચમાં જોવા મળ્યા.

5 / 8
બિલી એલિશ ઇવેન્ટમાં એક મોટું પીચ રંગનું ગાઉન પહેરીને આવી હતી. જેનાથી અડધો ફ્લોર ઢંકાઈ રહ્યો હતો.

6 / 8
ગેમ્સ ઓફ થ્રોન્સ અભિનેત્રી માઇસી વિલિયમ્સ બ્લેક આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી.

7 / 8
જેનિફર લોપેઝે એક રાણીની જેમ મેટ ગાલામાં એન્ટ્રી કરી હતી.

8 / 8
Follow Us:
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

g clip-path="url(#clip0_868_265)">