સારા અલી ખાને ક્લાસી લુકમાં આપ્યા કિલર પોઝ, તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લુક્સથી ધૂમ મચાવતી જોવા મળી રહી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં સારા અલી ખાનનો ક્લાસી લુક જોઈને દરેક ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

| Updated on: Mar 11, 2024 | 6:06 PM
આ તસવીરોમાં સારા અલી ખાન ગ્રે કલરના ટોપ અને ટ્રાઉઝરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)

1 / 5
ફોટામાં સારા અલી ખાન એક કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Instagram)

2 / 5
ગ્લોસી મેકઅપ અને મેચિંગ ઓપન હેરસ્ટાઈલ સાથે લુક કમ્પલીટ કરતાં સારા અલી ખાને આ તસવીરો કોઈપણ કેપ્શન વિના શેર કરી છે. (Image: Instagram)

3 / 5
સારા અલી ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ફેબ્યુલસ, ગોર્જિયસ, સ્ટનિંગ, કિલર, હોટ અને બ્યુટીફુલ જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)

4 / 5
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ લુકમાં ધૂમ મચાવતી જોવા મળે છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">