17.11.2024
Vastu Tips : કામધેનું ગાય કાર્યસ્થળ પર રાખવાથી થશે લાભ
Image - Freepik
હિંદુ પૌરાણિક કથાઓમાં કામધેનું ગાયને ઈચ્છા પૂરી કરનારી ગાય તરીકે ઓળખવામાં આવે છે.
કામધેનુ ગાયની મૂર્તિને ઘર અને કાર્યસ્થળ પર રાખવુ શુભ માનવામાં આવે છે.
આ ગાયની મૂર્તિ રાખવાથી તમારી કારકિર્દીમાં વૃદ્ધી થાય છે.
તમારા જીવનમાં આવતા અવરોધો દૂર કરવામાં મદદ કરે છે.
તમે કામધેનુ ગાયને ઓફિસના ડેસ્ક પર રાખી શકો છો.
કામધેનુ ગાયની મૂર્તિને વોશરુમની આસપાસ કે કોઈ ગંદી જગ્યાએ ન રાખવી જોઈએ.
જો તમે કામધેનુ મૂર્તિને ગંદકી હોય તેવી જગ્યાએ રાખવાથી પ્રગતિ અટકી શકે છે.
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો