17 November 2024

વારંવાર થઈ જાય છે શરદી? આ ઘરેલુ ઉપાયથી તરત જ મળશે રાહત 

Pic credit - gettyimage

દેશના ઘણા ભાગોમાં ઠંડીની શરુઆત થઈ ગઈ છે. ઠંડા વાતાવરણમાં લોકો શરદીથી પરેશાન છે.

Pic credit - gettyimage

જે લોકોને શરદી, ઉધરસ અને ફ્લૂનો સતત સામનો કરવો પડે છે, તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.

Pic credit - gettyimage

ત્યારે શરદીની સમસ્યાથી છૂટકારો મેળવવા આજમાવો આ ઉપાય

Pic credit - gettyimage

હળદરવાળું દૂધ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, તેના કારણે શરદી અને ઉધરસની સમસ્યા મટે છે.

Pic credit - gettyimage

શરદી અને ઉધરસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તુલસીના 5-6 પાનનું સેવન કરો

Pic credit - gettyimage

શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી સમસ્યાથી રાહત મેળવવા 2 ચપટી કાળા મરીના પાઉડરને ગરમ દૂધમાં નાખીને પીવો 

Pic credit - gettyimage

આદૂ વાળી ચા પીવાથી પણ શરદી-ઉધરસમાં ઘણી રાહત મળે છે.

Pic credit - gettyimage

દર 3-4 દિવસે સ્ટીમ લેવાથી પણ શરદી જલદી મટી શકે છે

Pic credit - gettyimage