Amitabh Bachchan Birthday: જિમ-વૉક જેવી એક્ટિવિટીથી ફિટ રહે છે અમિતાભ, તેમના આ ફોટો તેનો પુરાવો છે

Amitabh Bachchan Birthday: બોલિવૂડના 'બિગ બી' અમિતાભ બચ્ચન આજે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ એવા સિતારાઓમાંના એક છે જેઓ વૃદ્ધ હોવા છતાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 12:50 PM
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થયા છે. તેની આટલી ઉંમર હોવા છતાં અમિતાભ બચ્ચન આજે પણ ફિટ છે. તેના સ્વાસ્થને  લઈ તે ખુબ સજાગ છે. તેના આ ફોટો દ્વારા જાણો કે તે કઈ એક્ટિવિટીથી ફિટ રહે છે.(ફોટો Insta/@amitabhbachchan)

1 / 6
અમિતાભ બચ્ચન ચા પીવાના ખુબ શોખીન છે કારણ કે, તેનો ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરી શાનદાર કેપ્ટનશ પણ આપ્યું છે.

2 / 6
આ ફોટોમાં અમિતાભ બચ્ચન જીમનું રુટિન ફોલો કરતા જોવા મળી રહ્યા છે. તેમણે જીમમાં સેલ્ફી લેતો ફોટો સોશિયલ  મીડિયા પર શેર કર્યો છે. ભલે ઉંમર વધારે હોય પરંતુ એક્સપર્ટની સલાહ લઈ જીમ જઈ શકાય છે.

3 / 6
Before Rishabh Pant these stars have also been victims of accidents and had no hope of survival

4 / 6
જીમ , મ્યુઝિક અને વોક જેવી ફિઝિકલ એક્ટિવિટી સિવાય બિગ બી પોતાની ખાણી-પીણીનું પણ ખાસ ધ્યાન રાખે છે. આ ફોટોમાં તે સ્વીટ સાથે જોવા મળી રહ્યા છે તેણે એ પણ જણાવ્યું કે, ઓછું ખાવું કે નજર અંદાજ કરવો જરુરી છે. એ પણ કહેવામાં આવે છે કે, અમિતાભ બચ્ચન સ્વીટ ખાવાનો ખુબ શોખીન છે ( Insta/@amitabhbachchan)

5 / 6
અમિતાભ બચ્ચન એવા લોકમાંથી છે જે હેલ્ધી રુટિન વચ્ચે બહારનું ફુડ ખાઈ ચીલ ડે મનાવે છે. તમે આ ફોટો જોઈ શકો છો. ઈન્સ્ટાગ્રામ પર તેમણે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ફુટબોલની મેચ જોઈ રહ્યા છે

6 / 6
Follow Us:
આ 6 રાશિના જાતકોને આજે મોટા આર્થિક લાભના સંકેત

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી

ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક

ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide

ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન

રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ

અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ

g clip-path="url(#clip0_868_265)">