Palak Paneer Recipe: પંજાબી સ્ટાઈલથી ઘરે જ રેસ્ટોરન્ટ જેવુ બનાવો પાલક પનીર, જુઓ તસવીરો

શિયાળો આવતાની સાથે પંજાબ સહિત દેશભરના લોકો પાલક પનીરનું શાક ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે પંજાબી ઢાબા સ્ટાઈલ પાલક પનીરનું ઘરે કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Nov 29, 2024 | 3:19 PM
રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં પાલક પનીર બનાવવા માટે પાલક, પનીર, તેલ, ડુંગળી, લસણ, હળદર, ગરમ મસાલો, મીઠું, આદુ સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
 પાલક સારી રીતે ધોઈને ઝીણી કાપી તેને ગરમ પાણીમાં 5 મિનિટ ઉકાળી લો, ત્યારબાદ પાલકને એક તપેલીમાં બહાર કાઢી ઠંડુ પાણી ઉમેરો.

2 / 5
હવે મિક્સરજારમાં આ પાલકને પાણી નિતારી 2 લીલા મરચા ઉમેરી ક્રશ કરી દો. ત્યારબાદ તેલ ગરમ મુકો. તેમાં પનીરના ટુકળાને ઉમેરો. પછી પનીર ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સાતળો અને બહાર કાઢી દો.

3 / 5
એક પેનમાં ફરી એક વાર તેલ મુકો. તેમાં સમારેલુ લસણ,ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ડુંગળીનો કલર બદલાઈ ત્યાં સુધી એટલે 4 મિનિટ સુધી સાતળી લો. ત્યાર બાદ તેમાં આદુ ખમણી લો. હવે તેમાં હળદર, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

4 / 5
હવે તેમાં પાલકની ગ્રેવી ઉમેરી. તેમાં થોડુ પાણી ઉમેરી 5 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો. હવે પનીરના ટુકડા ઉમેરી પછી 3 મિનિટ ઢાંકીને થવા દો. પાલક પનીરને તમે પરોઠા, રોટલી સાથે પણ સર્વ કરી શકો છો.

5 / 5
Follow Us:
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક

ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide

ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન

રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ

અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">