તમારો Phone કેટલી વાર થયો Lock-Unlock, કઈ એપનો કર્યો ઉપયોગ? આ એક ટ્રિક ખુલી જશે તમામ રહસ્યો
દિવસમાં કેટલી વાર ફોન લૉક અને અનલૉક થાય છે, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ પર કેટલો સમય પસાર થાય છે, બધું જ ખબર પડશે. તમારી મોબાઇલ એક્ટિવિટી અને વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ સમય જોવા માટે આ ટ્રિકને અનુસરો. આ પછી તમે તમારો સમય મેનેજ કરી શકશો અને તમારી જરૂરિયાત મુજબ તમારા ફોનનો ઉપયોગ કરી શકશો.
Most Read Stories