Adah Sharma Birthday: અદા શર્માએ વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું, 15 વર્ષ પછી ‘The Kerala Story’એ બનાવી સ્ટાર

ધ કેરલ સ્ટોરી સ્ટાર અદા શર્માએ વર્ષ 2008માં વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત હોરર ફિલ્મ '1920'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો, પરંતુ મોટાભાગના લોકો તેના વિશે જાણતા પણ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 1:31 PM
Adah Sharma 31st Birthday: હાલના દિવસોમાં ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફિલ્મ ધર્મ પરિવર્તન અને આતંકવાદ જેવા અત્યંત ગંભીર અને સંવેદનશીલ મુદ્દા પર બનાવવામાં આવી છે. આ ફિલ્મના જેટલા વખાણ થઈ રહ્યા છે એટલી જ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતી અદા શર્માની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે.

1 / 5
આ ફિલ્મમાં અદા શર્માએ સશક્ત ભૂમિકા ભજવી છે. આજે અદા શર્માનો 31મો જન્મદિવસ છે. આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે 'ધ કેરલ સ્ટોરી' એ 15 વર્ષની રાહ જોયા પછી અદા શર્માને સ્ટાર બનાવી.

2 / 5
જો અદા શર્માના કરિયરની વાત કરીએ તો તેમણે 2008માં વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત હોરર ફિલ્મ '1920'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો, તે સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. ત્યારબાદ અભિનેત્રીએ ફિર, હંસી તો ફંસી, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ કમાલ કરી શકી નહિ

3 / 5
હિન્દી ફિલ્મોમાં તેનો અભિનય લોકોને પસંદ ન આવ્યો ત્યારે તે  સાઉથ તરફ વળી. અદાહની પહેલી તેલુગુ ફિલ્મ 'હાર્ટ એટેક' વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે 40 કરોડની કમાણી કરી હતી. આ પછી અદા શર્માએ 'સન ઓફ સત્યમૂર્તિ', 'રાણા વિક્રમ', 'સુબ્રમણ્યમ ફોર સેલ' વગેરે જેવી સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સાઉથમાં ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું, પરંતુ તેમ છતાં અદા શર્માને એવી સફળતા ન મળી શકી જે દરેક અભિનેત્રી ઈચ્છે છે.

4 / 5
વર્ષે 2017માં અદાએ ફરી એક વખત હિન્દી ફિલ્મોમાં હાથ અજમાવ્યો, તેમણે કમાન્ડો2, સીક્વલ કમાંડો 3 સિવાય અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીમાં પણ કામ કર્યું છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ અદા શર્માએ તેમને રાતોરાત ફિલ્મ સ્ટાર બનાવી દીધી. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાની સાથે જ અદા શર્માની એક્ટિંગને લઈ ખુબ વાતો થતી હતી. ફિલ્મની રિલીઝ બાદ અદાને શાનદાર રોલમાં જોઈ સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. અહિ સુધી પહોંચવા અદાને 15 વર્ષનો સંધર્ષ કરવો પડ્યો  પરંતુ આજે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે.

5 / 5
Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">