Chanakya Niti: દરેકના નસીબમાં નથી હોતા આ 4 સુખ, ભાગ્યશાળી હોય છે આવા લોકો

આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં કેટલાક સુખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દરેકના નસીબમાં નથી હોતુ. ગયા જન્મના પુણ્યને કારણે આવા સુખ આ જન્મમાં પ્રાપ્ત થતા હોય છે. ચાલો જાણીએ આવા સુખો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 11:54 PM
આચાર્ય ચાણક્યે પોતાના નીતિ શાસ્રમાં મનુષ્યના જીવન સંબંધિત અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં કેટલાક સુખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દરેકના નસીબમાં નથી હોતુ. ગયા જન્મના પુણ્યને કારણે આવા સુખ આ જન્મમાં પ્રાપ્ત થતા હોય છે.

1 / 5
ભોજન - આચાર્ય ચાણક્ય અનુસાર, જે વ્યક્તિને તેના મન અનુસાર ભોજન મળે છે તો તે તેના જીવનના મોટામાં મોટા સુખમાંથી એક છે.

2 / 5
પાચન શક્તિ- ભોજનની સાથે સાથે સારી પાચનશકિત પણ જરુરી છે. જો તમારી પાચન શક્તિ સારી છે તો તે તમારુ મોટામાં મોટુ સુખ છે.

3 / 5
ધનનો સાચો ઉપયોગ - વધારે ધન હોવુ એ જ બધુ નથી. તે ધનને સાચવતા પણ આવડવુ જોઈએ. પૈસા ક્યા વાપરવા અને ક્યા નહીં તે જે સારી રીતે જાણે છે તે ભાગ્યશાળી છે.

4 / 5
દાન - ધન બધાની પાસે હોય છે પણ તેને દાન કરવાનો સ્વભાવ દરેક પાસે નથી હોતો. આચાર્ય ચાણક્ય અનુસાર, જે લોકોમાં દાન કરવાનો ગુણ તે ભાગ્યશાળી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">