Bullet Train : બુલેટ ટ્રેનને લઈ નિર્માણ કાર્ય પૂરજોશમાં, એક મહિનામાં મુંબઈ અમદાવાદ વચ્ચે નદી પરના ત્રણ બ્રિજના કામ પૂર્ણ

Mumbai-Ahmedabad High Speed ​​Rail Corridor: ગુજરાતમાં 8 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો તૈયાર કરવામા આવી રહ્યા છે. જેમાં વાપી, બીલીમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતિ ખાતે જુદા જુદા બાંધકામ તબક્કા હેઠળ કામ ચાલુ છે. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરમાં ગત એક મહીનામાં ત્રણ બ્રિજ બાંધ્યા.

Darshal Raval
| Edited By: | Updated on: Jul 02, 2023 | 6:31 PM
મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર દ્વારા ઝડપી ગતિએ કાર્ય શરુ કર્યુ છે. છેલ્લા એક જ મહિનામાં ત્રણ રેલવે પુલ તૈયાર કરી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આ ત્રણેય પુલને તૈયાર કરવામાં આવ્યા છે. પૂર્ણા, મીંઢોળા અને અંબિકા નદી પર આ પુલ તૈયાર કરવામાં આવ્યા છે. તૈયાર કરવામાં આવેલા આ ત્રણેય પુલની તસ્વીરો સાથે તેની વિશેષતા પર એક નજર કરીશું.

1 / 6
પૂર્ણા બ્રિજની ખાસ વિશેષતાઓ જોઈએ. આ બ્રિજ બીલીમોરા થી સુરત હાઈસ્પીડ રેલવે સ્ટેશનની વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે. નવસારીના પૂર્ણા નદી પર તૈયાર કરવાાં આવેલા બ્રીજની લંબાઈ 360 મીટર છે. 40 મીટરના કુલ 9 ફુલ સ્પાન ગરડર્સ આવેલા છે. પાયર્સની ઉંચાઈ 10 થી 20 મીટર જેટલી છે અને સર્ક્યુલર્સ પાયર્સ 4 થી 5 મીટર ઉંચા છે. પુલને તૈયાર કરવામાં સૌથી મોટો પડકાર દરિયાની ભરતી અને ઓટ હતો. જે સમયે નદીમાં જળ સ્તર પાંચ થી છ મીટર ઉંચુ જતુ હતુ.

2 / 6
બીજો બ્રિજ નવસારી જીલ્લામાં મીંઢોળા નદી પર પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પુલની વિશેષતા પર નજર કરીએ. મીંઢોળા બ્રિજની લંબાઈ 240 મીટર છે . જેમાં 6 ફુલ સ્પાન ગડર્સ ધરાવે છેય પાયર્સ 4 મીટર ડાયામીટર ધરાવે છે. આ બ્રિજ પણ બીલીમોરા અને સુરત હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલો છે.

3 / 6
ત્રીજો બ્રિજ નવસારી જીલ્લામાં અંબિકા નદી પર તૈયાર કરવામાં આવ્યો છે. જેની લંબાઈ 200 મીટર છે.  05 ફૂલ સ્પાન ગર્ડર્સ ધરાવતા પુલને પાયર્સની ઉંચાઈ 12.6 થી 23.4 મીટર છે. આ બ્રિજ પણ બીલીમોરા અને સુરત હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલ છે. બાંધકામ દરમિયાન પડકારોનો સામનો કરવો પડ્યો હતો જેમ કે નદીના કાંઠાનો ઢોળાવ, થાંભલાઓ દરમિયાન ભૂગર્ભ ખડકોના સ્તરો, સતત પાણીનો પ્રવાહ, તેમજ લગભગ 26 મીટરના થાંભલાઓની ઊંચાઈ માટે નદીમાં કામ કરવું વગેરે.

4 / 6
મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે આજની તારીખે છેલ્લા છ મહિનામાં ચાર બ્રિજ પૂર્ણ કરવામાં આવ્યા છે. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર નદી પરના બ્રિજ કુલ 24 બ્રિજ છે. જે બ્રિજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલા છે. જેમાંથી 20 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. અને તેમાં પણ લાંબામાં લાંબો બ્રિજ 1.2 કી. મી. નો છે. જે નર્મદા નદી પર ગુજરાતમાં અને 2.28 કી.મી. વૈતરણા નદી પર, મહારાષ્ટ્રમાં બંધાઈ રહ્યો છે

5 / 6
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલના બાંધકામની સ્થિતિ જોઈએ તો પાઇલ 305.9 કી.મી. છે. ફાઉન્ડેશન 251.2 કી.મી. તેમજ  પાયર: 208.9 કી.મી વાયડકટ (મોટા બ્રિજ) 69.3 કી.મી. આવેલ છે. ગુજરાતમાં 8 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો તૈયાર કરવામા આવી રહ્યા છે. જેમાં વાપી, બીલીમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતિ ખાતે જુદા જુદા બાંધકામ તબક્કા હેઠળ  કામ ચાલુ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર રાજેન્દ્ર પ્રસાદે બતાવ્યુ હતુ કે, એન્જિનિયરોએ અંબિકા નદી પરના બ્રિજના બાંધકામ માટે 26 મી. ઊંચાઈએ કામ કર્યું હતું

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">