AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood : ઓર્ગેન્ઝા સાડીમાં કિયારા લાગી રહી છે ખૂબ જ સુંદર, કિંમત જાણીને ચોંકી જશો

કિયારા અડવાણી (Kiara Advani) સમાચારોમાં છવાયેલી જ રહે છે. તે પોતાના લુકથી બધાના દિલ જીતી લે છે. દિવસે ને દિવસે તે એક નવા લુક સાથે લોકો સામે આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:08 PM
Share
કિયારા અડવાણી (Kiara Advani) સમાચારોમાં છવાયેલી જ રહે છે. તે પોતાના લુકથી બધાના દિલ જીતી લે છે. દિવસે ને દિવસે તે એક નવા લુક સાથે લોકો સામે આવે છે.

કિયારા અડવાણી (Kiara Advani) સમાચારોમાં છવાયેલી જ રહે છે. તે પોતાના લુકથી બધાના દિલ જીતી લે છે. દિવસે ને દિવસે તે એક નવા લુક સાથે લોકો સામે આવે છે.

1 / 6
હાલમાં કિયારા તેની આવનાર ફિલ્મ શેરશાહના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તે પ્રમોશન માટેની એક ઇવેન્ટમાં પણ જોવા મળી હતી.

2 / 6
હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે સુંદર સાડીમાં જોવા મળી રહી છે. સાડીમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 6
કિયારાએ બેસ્પોક ગ્રીન સાડી પહેરી છે અને સાથે થ્રેડ વર્ક વાળું ફ્લોરલ બ્લાઉઝ પહેર્યુ છે. આ સાડી ઇન્ડિયન ક્લોથિંગ બ્રાન્ડ તોરાનીના સેલેબ્સમાંથી છે.

4 / 6
કિયારાની આ ગ્રીન ઓર્ગેન્ઝા સાડીના પલ્લુ અને ફોલ એરિયા પર સફેદ રંગની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. તેની બોર્ડર પર પણ ડિટેલીંગ કરવામાં આવી છે.

5 / 6
શું તમને કિયારાની આ સાડી પસંદ આવી ? તો તમને જણાવી દઇએ કે આ સાડીની કિંમત શું છે. આ સાડીની કિંમત 48,500 રૂપિયા છે.

6 / 6
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

g clip-path="url(#clip0_868_265)">