AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાના રહી ચૂક્યા છે CM, પિતા બિઝનેસમેન, માતા પ્રોડ્યુસર, ભાઈ પોલો ખેલાડી, આવો છે અભિનેતાનો પરિવાર

પિતા એક મોટા બિઝનેસમેન છે અને માતા નિર્માતા છે. તેમના નાના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. આજે આપણે બોલિવુડ અભિનેતા વીર પહાડિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

| Updated on: Sep 04, 2025 | 7:04 AM
Share
બોલિવૂડ પાર્ટી હોય કે કોઈ કાર્યક્રમ, પહાડિયા ભાઈઓ એટલે કે શિખર પહાડિયા અને વીર પહાડિયા ચર્ચામાં રહે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ તેઓ ચર્ચામાં હતા. તો ચાલો જાણીએ કે, વીર પહાડિયા કોણ છે અને ગ્લેમર જગત સાથે તેમનો શું સંબંધ છે?

1 / 11
આજે અમે તમને વીર પહાડિયાના શિક્ષણ અને તેમના પરિવાર વિશે રસપ્રદ વાતો કરીશું. તેમજ તેમના પરિવારનો જાહ્નવી કપૂર સાથે શું સંબંધ છે તેના વિશે પણ વાત કરીશુ.

2 / 11
વીર પહાડિયાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણો

3 / 11
વીર પહાડિયાનો જન્મ 195માં થયો હતો. 30 વર્ષીય આ અભિનેતા વ્યવસાય અને રાજકારણ સાથે જોડાયેલા પરિવારમાંથી આવે છે. વીર ઉદ્યોગપતિ સંજય પહાડિયા અને સ્મૃતિ સંજય શિંદેનો પુત્ર છે.

4 / 11
એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા, વીર પહાડિયાએ સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. તેમણે વરુણ ધવનની ફિલ્મ 'ભેડિયા'માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.હવે બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂક્યો છે.

5 / 11
વીર અને શિખરની માતા સ્મૃતિ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેની દીકરી છે. વીર અને શિખરના પિતા સંજય પહાડિયા એક બિઝનેસમેન છે. માતા સ્મૃતિ સંજય શિંદે એક લોકપ્રિય નિર્માતા છે.

6 / 11
 બંને ભાઈઓએ તેમનો અભ્યાસ બોમ્બે સ્કોટિશ સ્કૂલ અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો હતો. ત્યારબાદ વીર પહાડિયાએ દુબઈમાંથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. જ્યારે શિખરે લંડનની રીજન્ટ યુનિવર્સિટીમાંથી ગ્લોબલ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

7 / 11
વીર પહાડિયા તેની માતાની જેમ બોલિવુડમાં સક્રિય છે. તેમણે 'ભેડિયા' અને 'સ્ત્રી 2' ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.વીર પહાડિયાએ 'સ્કાય ફોર્સ' દ્વારા બોલિવૂડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

8 / 11
વીરના નાના ભાઈ શિખર પહાડિયા વિશે વાત કરીએ તો, તે તેના પિતાની જેમ વ્યવસાયિક દુનિયામાં સક્રિય છે. અહેવાલો અનુસાર, તે તેના પિતાનો વ્યવસાય સંભાળી રહ્યો છે. તે એક  પોલો ખેલાડી પણ છે.

9 / 11
 શિખર પહાડિયા તેની લવ લાઈફને લઈને ઘણી બધી ચર્ચામાં રહે છે. તે અભિનેત્રી જાહ્નવી કપૂરને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

10 / 11
તમને જણાવી દઈએ કે વીર પહાડિયાનું નામ સૈફ અલી ખાનની પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાન સાથે જોડવામાં આવ્યું છે. બાદમાં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા, પરંતુ સારા કે વીરે ક્યારેય અફેર કે બ્રેકઅપના સમાચાર પર પ્રતિક્રિયા આપી ન હતી. હવે  વીર પહાડિયાનું નામ બોલિવુડ અભિનેત્રી તારા સુતારિયા સાથે જોડવામાં આવી રહ્યું છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">