Birthday Special : હિન્દી જ નહીં આ ભાષાઓમાં પણ એક્ટિંગનો જાદૂ ચલાવી ચૂક્યા છે આદિલ, જાણો ખાસ વાતો

આદિલે ડિટેક્ટીવ વિજય, કામિની, ઇશ્કિયા, ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મો કરી છે. તમને જણાવી દઈએ કે તેમની કારકિર્દી દરમિયાન, આદિલે અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, તમિલ, નોર્વેજીયન અને ફ્રેન્ચ ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણું નામ કમાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:42 AM
આદિલ હુસૈન હિન્દી સિનેમાના કલાકાર છે, જેમણે વિશ્વભરમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા છે. આજે આ અભિનેતાનો જન્મદિવસ છે. આદિલ હુસૈનનો જન્મ 5 ઓક્ટોબર, 1963 ના રોજ આસામમાં થયો હતો. તેમણે ફિલોસોફીમાં બેચલર ડિગ્રી મેળવી.

1 / 6
આદિલે તેના કરિયરની શરૂઆત નાટકથી કરી હતી, ત્યારબાદ તેણે પોતાની જાતને સ્ટેન્ડઅપ કોમેડીયન તરીકે પણ સાબિત કરી હતી. બોલિવૂડ કલાકારોની નકલ કરનારા આદિલે ફિલ્મોમાં આવવામાં ઘણો સમય લીધો હતો.

2 / 6
આદિલે અભિનયનું શિક્ષણ માત્ર એનએસડીમાંથી જ નહીં પણ ડ્રામા સ્કૂલ લંડનમાંથી પણ લીધું છે. પહેલા તેણે પોતાની કારકિર્દીની શરૂઆત આસામી ફિલ્મોથી કરી હતી. તે પછી તે બંગાળી ફિલ્મોમાં દેખાયો.

3 / 6
અભિનેતાને આ ફિલ્મો માટે ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા.

4 / 6
અભિનેતા દરેક નાની -મોટી ભૂમિકામાં પોતાને સરળતાથી ઢાળી દે છે. આદિલના અભિનયની હંમેશા પ્રશંસા થાય છે.

5 / 6
આદિલે ડિટેક્ટીવ વિજય, કામિની, ઇશ્કિયા, ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મો કરી છે. તમને જણાવી દઈએ કે તેમની કારકિર્દી દરમિયાન, આદિલે અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, તમિલ, નોર્વેજીયન અને ફ્રેન્ચ ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણું નામ કમાયા.

આદિલે ડિટેક્ટીવ વિજય, કામિની, ઇશ્કિયા, ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મો કરી છે. તમને જણાવી દઈએ કે તેમની કારકિર્દી દરમિયાન, આદિલે અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, તમિલ, નોર્વેજીયન અને ફ્રેન્ચ ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણું નામ કમાયા.

6 / 6
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">