Viral : અરે !!! BFએ પ્રપોઝ કરવા કેકમાં છુપાવી હતી ગોલ્ડ રીંગ, ગર્લફેન્ડ ખાઈ ગઈ, અને પછી…

બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે કપકેક બનાવડાવી અને અંદર વીંટી છુપાવી દીધી. પરંતુ આ કપકેક સામે જોતા જ તેની ગર્લફ્રેન્ડની એક જ વારમાં આખી ખાઈ ગઈ, પછી શું થયું જાણો અહીં

| Updated on: Feb 04, 2025 | 3:25 PM
દરેક વ્યક્તિની પ્રેમ વ્યક્ત કરવાની રીત અલગ-અલગ હોય છે. કોઈ લવ લેટર લખીને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ પ્રેમનો ઈઝહાર કરે છે તો કોઈ ભરી મહેફિલમાં પ્રપોઝ કરે છે. ત્યારે પ્રપોઝની આવી જ એક રીત સામે આવી છે જે પ્રોપોઝલ ઉલ્ટુ પડી ગયુ છે.  આ ઘટના હવે વાઈરલ થઈ રહી છે.

1 / 5
ચીનમાંથી એક એવો જ સમાચાર સામે આવ્યા છે કે એક વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને સરપ્રાઈઝ કરવા માંગતો હતો. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, તે વ્યક્તિ લિયુ નામની મહિલાના પ્રેમમાં હતો, પરંતુ તે કહી શકતો ન હતો. કોઈક રીતે હિંમત ભેગી કરી અને રેસ્ટોરન્ટની મદદથી સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો. તેણે કપકેક બનાવડાવી અને અંદર વીંટી છુપાવી દીધી. પરંતુ આ કપકેક સામે જોતા જ તેની ગર્લફ્રેન્ડની એક જ વારમાં આખી ખાઈ ગઈ.

2 / 5
લિયુએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું કે એક રાત્રે મને ખૂબ ભૂખ લાગી હતી તેથી મેં મારા બોયફ્રેન્ડ દ્વારા મંગાવેલી કેક ખાવાનું વિચાર્યું. મેં ખાધી કે તરત જ મને મેટલ જેવું કઈક સખત મોંઢામાં આવ્યું હોવાનું લાગ્યું પણ મેં તેને જોયા વગર દૂર થૂકી કાઢ્યું. મને લાગ્યું કે આ કેક નબળી ગુણવત્તાની છે. હું ફરિયાદ કરવા બેકરીમાં જવાની હતો. પછી મારો બોયફ્રેન્ડ ત્યાં આવ્યો અને તેણે કહ્યું કે હા, કદાચ તે રીંગ હોઈ શકે જેનાથી હું આજે તને પ્રપોઝ કરવાનો હતો.

3 / 5
લિયુએ લખ્યું કે પહેલા મને લાગ્યું કે કદાચ આ મજાક છે. પણ વાત સાચી હતી. બાદમાં તેના બોયફ્રેન્ડે પૂછ્યું કે રિંગ તો નથી પણ પ્રપોઝલ સ્વિકાર છે? તો મેં હા કહ્યું. લિયુએ તેમની સાથે બનેલી આ ઘટનાને વર્ષની સૌથી અનોખી અને નાટકીય ઘટના ગણાવી હતી.

4 / 5
હવે આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે. આ પછી લોકોએ પોતપોતાની રીતે કમેન્ટ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું કે તેના દાંતમાં ચિત્તાની તાકાત છે. બીજાએ લખ્યું, કપલને શુભકામનાઓ, ખાસ કરીને ચિત્તા જેવા દાંતવાળી કન્યાને. બીજાએ મજાકમાં લખ્યું કે અહીં આપણે કહી શકીએ કે પ્રેમ સોનાને પણ તોડી શકે છે. એકે લખ્યું કે સારું થયું કે તેણે હીરાની વીંટી ન ખરીદી નહીં તો તેનો દાંત તૂટી ગયો હોત.

5 / 5

સોશિયલ મીડિયામાં ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ અંગેની વાયરલ ન્યૂઝ જોવા અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">