શરૂઆતમાં લોકોએ બબીતાના કેરેક્ટરમાં મુનમુન દત્તાને પસંદ કરી ન હતી, તારક મહેતા સિવાય એક્ટ્રેસ કોઇ પ્રોજેક્ટમાં જોવા મળી નથી

મુનમુન દત્તાએ વર્ષ 2004માં 'હમ સબ બારાતી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 2005 અને 2006માં બે ફિલ્મો પણ કરી હતી, પરંતુ તે ખાસ ચાલી નહી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:08 AM
બબીતા ​​જી ઉર્ફે મુનમુન દત્તા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સૌથી જૂની અભિનેત્રીઓમાંની એક છે. શોમાં  બબીતા ​​જી પર જેઠાલાલનું દિલ તો આવી જ ગયુ છે, પરંતુ ઘણા ચાહકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. પરંતુ આ અભિનેત્રી માત્ર તારક મહેતા શોમાં જ કેમ જોવા મળે છે, જાણો છો?

1 / 6
મુનમુન દત્તાએ વર્ષ 2004માં 'હમ સબ બારાતી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ 2005 અને 2006માં બે ફિલ્મો પણ કરી હતી, પરંતુ તે ખાસ ચાલી નહી. પરંતુ તેને ટીવી શોથી ઘણી ઓળખ મળી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો બન્યા બાદ તેનું નસીબ બદલાઈ ગયું.

2 / 6
અહેવાલો અનુસાર, મુનમુન દત્તાએ વર્ષ 2008માં અભિનેતા અરમાન કોહલીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સંબંધો ખૂબ જ પીડાદાયક હતા કારણ કે અરમાને તેમને મારવાનું શરૂ કર્યું હતું. અભિનેત્રી એટલી નારાજ થઈ ગઈ હતી કે તેણે અભિનેતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવી પડી હતી. આ સંબંધને કારણે અભિનેત્રીની કારકિર્દીને પણ ઘણી અસર થઈ હતી.

3 / 6
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શરૂઆતમાં, ઘણા વિવેચકોએ અભિનેત્રીની એક્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા કે તે એક્ટિંગ નથી જાણતી. પરંતુ સમયની સાથે મુનમુન દત્તાએ પોતાની જાતને સાબિત કરી દીધી છે. પરંતુ તેને આ સિરિયલ સિવાય અન્ય કોઇ ખાસ વિકલ્પ મળ્યા નથી.

4 / 6
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ તેને દરરોજ ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે.તેના દરેક ફોટા પર લોકો નફરતી કોમેન્ટ કરે છે. મુનમુન દત્તાને તારક મહેતાની સૌથી વિવાદાસ્પદ કલાકાર કહીએ તો ખોટું નહીં હોય.

5 / 6
બબીતાજી તરીકે મુનમુન દત્તાની ઈમેજ એટલી ફેમસ છે કે હવે તેમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ શકે છે. આજે પણ જ્યારે લોકો મુનમુન દત્તાને જુએ છે ત્યારે તેમના મોંમાંથી અજાણતા જ બબીતા ​​જી નીકળી જાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">