Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અશોક ગેહલોત પરિવાર : જાદુગરના પુત્ર છે અશોક ગેહલોત , જાણો કઈ રીતે બન્યા રાજકારણના જાદુગર અશોક ગેહલોત

લક્ષ્મણ સિંહના ઘરે 3 મે 1951ના રોજ જન્મેલા અશોક ગેહલોતે વિજ્ઞાન અને કાયદામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી, જ્યારે અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યું હતું.તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન રાજકારણમાં ઝંપલાવ્યું અને ક્યારેય પાછળ વળીને જોયું નથી. રાજકારણમાં આવતા પહેલા અશોક ગેહલોત પણ પિતા લક્ષ્મણ સિંહ સાથે જાદુ કરતા હતા. તો આજે અશોક ગહેલોતના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Dec 04, 2023 | 9:52 AM
અશોક ગેહલોત લક્ષ્મણ સિંહ ગેહલોતનો પુત્ર છે, જે એક જાદુગર છે જે પોતાની જાદુઈ યુક્તિઓ બતાવવા માટે દેશભરમાં ફરતા હતા. ગેહલોતના પિતાએ બે ટર્મ માટે જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે, એક ટર્મ માટે ઉપપ્રમુખ તરીકે અને ખાણકામના કોન્ટ્રાક્ટર તરીકે સેવા આપી હતી.

1 / 8
અશોક ગહેલોતે સુનીતા ગેહલોત સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્ર અને પુત્રી છે.તેમનો પુત્ર વૈભવ ગેહલોત એક રાજકારણી છે જેણે 2019ની લોકસભા ચૂંટણીમાં જોધપુરથી ચૂંટણી લડી હતી.આ રીતે રાજસ્થાનના રાજકીય ઈતિહાસમાં પૂર્વ મુખ્યમંત્રી સુખડિયા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત બીજા મુખ્યમંત્રી છે જેઓ સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહ્યા છે.

2 / 8
ગેહલોતના પિતા બાબુ લક્ષ્મણ સિંહ જાણીતા જાદુગર હતા. તે દેશભરમાં ફરતી વખતે પોતાના જાદુના શો રજૂ કરતો હતો. જાદુના ક્ષેત્રમાં તે જાણીતું નામ હતું. અશોકને બે ભાઈ અને એક બહેન છે. મોટા ભાઈ કંવરસેનનું વર્ષ 2018માં અવસાન થયું હતું. જ્યારે નાના ભાઈ અગ્રસેનનો મોટો બિઝનેસ છે. જ્યારે પણ ગહેલોત ચૂંટણી લડે છે ત્યારે ગેહલોત તેમની બહેન વિમલા દેવીના ઘરે જાય છે અને તેમના આશીર્વાદ લે છે.

3 / 8
 અશોક ગેહલોતના પરિવારમાં તેમની પત્ની સુનિતા, પુત્ર વૈભવ, પુત્રવધૂ હિમાંશી, પૌત્રી, પુત્રી સોનિયા અને જમાઈ ગૌતમનો સમાવેશ થાય છે.રાજકારણમાં આવતા પહેલા અશોક ગેહલોત પણ પિતા લક્ષ્મણ સિંહ સાથે જાદુ કરતા હતા.વર્ષ 1980માં અશોક ગેહલોત સાતમી લોકસભા માટે ચૂંટાયા હતા.

4 / 8
અશોક ગહેલોતે ખૂબ જ નાની ઉંમરે મહાત્મા ગાંધીના ઉપદેશોથી પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થી તરીકે પણ સામાજિક રાજકીય કાર્યમાં સક્રિયપણે રોકાયેલા હતા.ગેહલોતને બાદમાં ભારતના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના પ્રથમ રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને રાજ્યમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખનું સફળતાપૂર્વક આયોજન કર્યું. ગહેલોત સૂર્યાસ્ત પહેલા જમી લે છે અને શુદ્ધ શાકાહારી છે અને સાત્વિક ભોજનનો આનંદ માણે છે.

5 / 8
આ સિવાય ગેહલોત અત્યાર સુધીમાં ત્રણ વખત રાજસ્થાનના સીએમ રહી ચૂક્યા છે. 1 ડિસેમ્બર, 1998ના રોજ પહેલીવાર રાજસ્થાનના સીએમ બનેલા ગેહલોતે ડિસેમ્બર 2008માં બીજી વખત અને પછી ડિસેમ્બર 2018માં ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

6 / 8
અશોક ગેહલોતના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની સુનીતા ગેહલોત ગૃહિણી છે. જો કે સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત રાજકારણમાં સક્રિય છે. તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વૈભવ ગેહલોતની પત્ની હિમાંશી ગેહલોત એક સામાજિક કાર્યકર છે અને તે એક એનજીઓ પણ ચલાવે છે.આ NGOની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી. વૈભવ અને હિમાંશીને એક પુત્રી છે.

7 / 8
બીજી તરફ સીએમ ગેહલોતની પુત્રી સોનિયા ગેહલોત પોતાને રાજકારણથી દૂર રહે છે. તેણે બિઝનેસમેન ગૌતમ અનખાડ સાથે લગ્ન કર્યા છે.અશોક ગેહલોતની દીકરી સોનિયાના લગ્ન મુંબઈના એક મોટા બિઝનેસ ફેમિલીમાં થયા છે. તે કેટલીક કંપનીઓની ડાયરેક્ટર પણ છે.

8 / 8
Follow Us:
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો

અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video

વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ

માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ

g clip-path="url(#clip0_868_265)">