Photos : વ્હાઇટ ડ્રેસમાં જોવા મળ્યો અનન્યા પાંડેનો ગ્લેમરસ લૂક, તસવીરો જોઇને ફેન્સની હાર્ટ બીટ વધી જશે

અનન્યા પાંડે ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થનારી ફિલ્મ 'ગહેરાઇયા'માં જોવા મળવાની છે. તે આ ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. તેનો નવો લુક દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 4:30 PM
અનન્યા પાંડે તેની આગામી ફિલ્મ 'ગહેરાઇયા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફોટોગ્રાફરોએ તેને વેનિટી વેનની નજીક જોઇ હતી. આ દરમિયાન તે સફેદ ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવશે.

1 / 5
અભિનેત્રી આ સફેદ ડ્રેસમાં બાર્બી ડોલ લુકમાં જોવા મળી રહી છે. એક ઈવેન્ટ માટે જતી વખતે તે રોકાઇ હતી અને ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા.

2 / 5
અનન્યાનો આ નવો લુક એટલો ક્યૂટ છે કે તેના ચાહકોના ધબકારા વધી જવાના છે. આ સફેદ ડ્રેસની સાથે તેણે લીલા રંગના શૂઝ પણ પહેર્યા છે. આમાં તે હોટ અને બોલ્ડ લાગી રહી છે.

3 / 5
અનન્યા પાંડે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ગહેરાઇયા'માં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

4 / 5
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી અનન્યાના લુક અને પરફોર્મન્સને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે ખૂબ જ સારી લાગી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">