AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: પ્રસિદ્ધ અંબાજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યુ, નવરાત્રીને લઈ સુંદર સજાવટ, જુઓ Photo

પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મા જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મંદિરને ઝળહળતી રોશનીથી સજાવાયુ છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા મહોત્સવની રમઝટ જામતી હોય છે. પવિત્ર ચાચર ચોકમાં ગરબાનુ ખૂબ જ મહત્વ છે અને અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવાની સાથે નવરાત્રીમાં ગરબા ગાવા માટે પહોંચતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 3:57 PM
Share
પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મા જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મંદિરને ઝળહળતી રોશનીથી સજાવાયુ છે.

1 / 5
અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા મહોત્સવની રમઝટ જામતી હોય છે. પવિત્ર ચાચર ચોકમાં ગરબાનુ ખૂબ જ મહત્વ છે અને અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવાની સાથે નવરાત્રીમાં ગરબા ગાવા માટે પહોંચતા હોય છે.

2 / 5
નવરાત્રીને અંબાજી મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. સુંદર શણગાર સજાવાયો છે. મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે, જેને લઈ મંદિંર ઝળહળી ઉઠ્યુ છે. ભાદરવી પૂનમ દરમિયાન પણ અંબાજી સરસ શણગારવામાં આવ્યુ હતુ.

3 / 5
ચાચર ચોકમાં આ વખતે માત્ર મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહિવટી તંત્રએ આ મહત્વનો નિર્ણય કર્યો છે અને પુરુષોને માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતથી ચાચર ચોકમાં પુરુષોને પ્રવેશ અપાયો નથી.

4 / 5
મંદિરે ગરબા ગાવા માટે પ્રવેશ મેળવવા માટે ઓળખ દર્શાવવી જરુરી છે. આ માટે ફરજીયાત ઓળખપત્ર રજૂ કરવા માટે જણાવાયુ છે. પહેલાથી જ આ માટે વહિવટી તંત્રએ નિર્ણયોને જાહેર કર્યા હતા.

5 / 5
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">