Gujarati News Photo gallery Ahmedabad DPS Bopal School students of class 3 Rudransh Bhogaya set a world record
Ahmedabad: અમદાવાદમાં ધોરણ 3માં ભણતા રૂદ્રાંશ ભોગાયતાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, યોગમુદ્રા કરીને કર્યો કમાલ, જુઓ Photos
Ahmedabad News : દુનિયા રહેતા દરેક વ્યક્તિમાં કોઈકને કોઈ ટેલેન્ટ છુપાયેલું હોય છે. યોગ્ય સમયે તે ટેલેન્ટને ઓળખીને તેને પ્રોત્સાહન આપવામાં આવે તો તે વ્યક્તિ પોતાની અલગ ઓળખ બનાવી શકે છે. અમદાવાદના બોપલની સ્કૂલમાં ભણતા એક બાળકે પોતાના ટેલેન્ટના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Share

રૂદ્રાંશ કેતન ભોગાયતા ડીપીએસ બોપલમાં ધોરણ 3માં અભ્યાસ કરે છે. તેણે એક અનોખો રેકોર્ડ બનાવીને અમદાવાદને ગૌરવ અપાવ્યું છે.
1 / 5

તેણે સૌથી લાંબા સમય સુધી વક્રાસનની મુદ્રામાં બેસવા માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂદ્રાંશે સતત 14 મિનિટ અને 6 સેકન્ડ સુધી આ મુદ્રામાં બેસીને વર્લ્ડવાઇડ બૂક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
2 / 5

રૂદ્રાંશે તેની યોગની સફર 2020માં લોકડાઉન દરમિયાન શરૂ કરી હતી. તેના માતા ગુજરાત રાજ્ય યોગા બોર્ડમાં યોગ કોચ છે, જેમનાથી રૂદ્રાંશને યોગની તાલીમ લેવાની પ્રેરણા મળી હતી.
3 / 5

રૂદ્રાંશે તેની પેઢીના બાળકો પણ યોગ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી આ રેકોર્ડ બનાવવા માટે મહેનત કરી હતી.
4 / 5

તે દરરોજ 30 મિનિટ યોગ અભ્યાસ કરતો હતો. તે તેના મિત્રો અને પરિવારજનોને પણ સારું અને તંદુરસ્ત જીવન જીવવા માટે યોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
5 / 5
Related Photo Gallery
જાણો શું છે મકોકા કાનુન
જૂનાગઢ થી આઈપીએલ 2026માં પહોંચેલા ક્રેન્સનો પરિવાર જુઓ
મુસાફરી માટે દિવસ અનુકૂળ નથી, લાંબી બીમારીમાંથી રાહત મળશે
Michael Jackson ની દિકરીના શરીર પર છે 80 ટેટૂ
IPL 2026: કોહલીના 7 વર્ષ પછી જયસ્વાલે પણ આ ખાસ સિદ્ધિ હાંસલ કરી
કેનેડાની ટીમના કોચ તરીકે ભારતીયની નિમણુક, જાણો કોણ છે આ દિગ્ગજ
એક્સપર્ટ્સને દેખાઈ રહી છે આ શેરમાં 'મોટી કમાણીની તક'!
ચીન બદલશે સોનાના વેપારની દુનિયા! હવે મિનિટોમાં થશે કરોડોના સોદા
IPL સિઝનમાં છગ્ગા વિના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે?
UK માં ભારતીય વિદ્યાર્થીઓને ભણવા માટે કેટલો ખર્ચ થાય?
સવારે ખાલી પેટે માત્ર 'ચા' એટલે બીમારીઓને ખુલ્લું આમંત્રણ
IPL ટીમ માલિકો કેવી રીતે કરે છે કમાણી?
Vi ને મળી 'મોટી રાહત'! શું હવે શેરના ભાવમાં આવશે 'જંગી ઉછાળો'?
IPL 2026 વચ્ચે ઓલરાઉન્ડર ખેલાડી થયો ઇજાગ્રસ્ત
104 ટન સોનાના 'સિક્રેટ મિશન' પાછળનું અસલી રહસ્ય શું?
BSNLનો 150 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, 2GB ડેઈલી ડેટા સાથે મળશે
Jioનો ₹200થી પણ ઓછી કિંમતના પ્લાન , 30 દિવસની મળશે વેલિડિટી
IPLમાં સૌથી વધુ વાર ઓલઆઉટ થનારી ટીમ કઈ છે?
Gold રિવોલ્યુશન: શું હવે સોનું જ સાચું અર્થતંત્ર?
Breaking News : પ્રિયંકા ચોપરા બેગમાં શું-શું રાખે છે, જાણો
ટાટા ગ્રુપની આ કંપની આપી રહી 2 શેર પર 1 શેર ફ્રી! ₹6 ડિવિડન્ડ પણ જાહેર
Kitchen Tips: રસોડાની આ વસ્તુઓ આપી રહી છે કેન્સરને આમંત્રણ!
Summer Superfoods: ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક રાખતા 5 સુપરફુડ! જાણો
Dudhi Juice: અઠવાડિયામાં 1થી 2 વાર દૂધીનું જ્યુસ કેમ પીવું જોઈએ?
ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ના મુકશો મની પ્લાન્ટ, નહીં તો કંગાળ થઈ જશો
મુસાફરીમાં વધતા ખર્ચથી બચવું છે? 5 ટીપ્સ કરો ફોલો
અંગક્રિશ રઘુવંશીનો પરિવાર જુઓ
AC રિમોટનું આ બટન જે તમારું વીજળીનું બિલ બચાવશે, આ જાણી લેજો
રોહિત શેટ્ટીના 'ખતરોં કે ખિલાડી'માં જોવા મળશે આ 15 ધૂરંધર ખેલાડી !
લેબર ડે પર સોનાની ચમક વધી, પણ ચાંદીના ભાવ ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG થી CNG-PNG અને UPI સુધી..1 મે, 2026થી બદલાયા આ નિયમો
Breaking News: EPFO માં આ નાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે
AC બ્લાસ્ટથી બચવા માટેની 6 સિક્રેટ ટિપ્સ
આજના દિવસે આર્થિક તંગી દૂર થશે અને પ્રગતિના નવા દ્વાર ખુલશે
ક્રિકેટર અભિષેક શર્માની રૂમર્ડ કાશ્મીરી ગર્લફ્રેન્ડ તમે જોઈ?
Virat Kohli Recor: કિંગ કોહલીના 12 હજાર રન, બનાવ્યો શાનદાર રેકોર્ડ
ETF રોકાણનો નવો રેકોર્ડ: સોના-ચાંદીમાં રોકાણકારોનો ભારે ધસારો
એસીનું આઉટડોર યુનિટ ખોટી જગ્યાએ તો નથી ને? જાણો વીજળી બિલ બચાવવાની રીત
મુકેશ અંબાણીએ ‘દેશી ગર્લ’ Priyanka Chopra ની કંપની ખરીદી
આ ટીમના 3 ખેલાડીઓ IPL છોડી રાતોરાત પોતાના દેશ પાછા ફર્યા
Breaking News : એકની ભૂલ આખી ટીમ ભોગવશે, રાજસ્થાન રોયલ્ સામે કાર્યવાહી
IPL 2026: છ મેચ હારવા છતાં મુંબઈ પ્લેઓફમાં પહોંચી શકે છે, જુઓ સમીકરણ
Study in America : અમેરિકામાં વેટરનરી ડોક્ટર કેવી રીતે બની શકાય? જાણો
ઠંડા પીણા અને ચિપ્સ સાથે ખાવું કેમ ખતરનાક બની શકે?
વેદાંતાના શેરમાં કેમ આવ્યો 65%નો મોટો ઘટાડો? જાણો શું છે કારણ
લીંબુના આ 5 કામના હેક્સ જાણી લો, રોજિંદા કામ થશે સરળ
શું તમારા ઘરમાં કરોળિયાએ બનાવ્યા છે જાળા? તાત્કાલિક કરી દેજો દૂર
Vastu Tips: સાવધાન! ક્યારેય કોઈના હાથમાં ન આપતા આ 5 વસ્તુઓ
એક્સપર્ટ મુજબ, રોજ 1 મિનિટ પ્લેન્ક એક્સરસાઇઝથી થતા 5 લાભ!
તપતી ગરમીમાં ગરમ થયેલ કારને મીનિટોમાં કરો ઠંડી ! બસ આ ફોલો કરો આ ટિપ્સ
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે