અમદાવાદના નવ વર્ષના બાળકે સમગ્ર શ્રીમદ ભાગવત ગીતાજીના 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો
આ માસૂમ બાળક માત્ર નવ વર્ષનો છે અને આ બાળકે પોતાની અદ્ભુત સિદ્ધિથી પરિવારનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે. આ બાળકનું નામ દ્વિજ ગાંધી છે, જે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે. આ બાળકે સમગ્ર શ્રીમદ ભાગવત ગીતાજીના 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનું ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે.
Most Read Stories