રાજ્યમાં 78 PSIની PI તરીકે કરવામાં આવી બઢતી, જાણો કયા વિસ્તારના અધિકારીને મળ્યું પ્રમોશન

ગુજરાત રાજ્ય પોલીસ ૭૮ જેટલા પોલીસ જવાનોને બઢતી આપવામાં આવી છે. જેને લઈને અધિકારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 11:25 AM
ગુજરાત રાજ્ય પોલીસ ૭૮ જેટલા પોલીસ જવાનોને બઢતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે.

1 / 7
તો આ અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપી હોવાની માહિતી છે. તો કેટલાય સમયથી હથિયારધારી PSI પોતાની PI તરીકેની બઢતીની રાહ જોઈ રહ્યા હતા.

2 / 7
ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ એક પત્ર મુજબ આ બઢતી કરવામાં આવી છે. તો જેતે સ્થળે જ બઢતીમાં ફરજ આપવામાં આવી છે.

3 / 7
જણાવી દઈએ કે હાલમાં બઢતી પામેલા પીએસઆઇઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે.

4 / 7
21 ડિસેમ્બરે ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

5 / 7
હર્ષદકુમાર આત્મારામ પટેલ નામના એક પીએસઆઇ સામે સ્પે જજ અમદાવાદની કોર્ટમાં એસીબીના કેસમાં છોડી મુકવાનો હુકમ કરાયેલો છે. આ અંગે તેમની સામે સરકારપક્ષે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેથી હાઇકોર્ટના ચુકાદાને બંધનકર્તા રહેવાની શરતે તેમની પીઆઇ તરીકે બઢતી કરવામાં આવી છે.

6 / 7
રાજ્ય પોલીસ વડા(DGP) દ્વારા બઢતી કરવાનો નિર્ણય લેવામાં આવતા બઢતી મળનાર અધિકારીઓ ખુશ છે.

7 / 7

Latest News Updates

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

g clip-path="url(#clip0_868_265)">