AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News સાપના ઝેરના કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની FIR ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે એલ્વિશ સામે વીડિયો શૂટમાં સાપના ઝેરનો ઉપયોગ કરવા અને ડ્રગ્સનું સેવન કરતી રેવ પાર્ટીઓમાં હાજરી આપવા બદલ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે. કોર્ટે મર્યાદિત કાનૂની મુદ્દાઓના આધારે એફઆઈઆર કાયદેસર રીતે માન્ય ન હોવાનું જણાવ્યું હતું.

Breaking News સાપના ઝેરના કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની FIR ફગાવી દીધી
| Updated on: Mar 19, 2026 | 3:27 PM
Share

સુપ્રીમ કોર્ટે એલ્વિશ વિરુદ્ધ એક વીડિયો શૂટમાં સાંપના ઝેરનો ઉપયોગ અને ડ્રગ્સનું સેવન કરનારી રેવ પાર્ટીમાં સામેલ થવાના આરોપમાં નોંઘાયેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીમિત કાનુની મુદ્દાના આધાર પર એફઆઈઆર કાનુની દષ્ટિથી માન્ય નથી.ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ અને ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહની પીઠે સ્પષ્ટ કર્યું કે, તે માત્ર 2 વિશિષ્ટ પ્રશ્નનો પર વિચાર કરી રહ્યા છે. નારકોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સેસ એકટ 1985ની કલમ 2(23) વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ,1972ની કલમ 55 હેઠળ કાર્યવાહીની લાગુ પડતી અને માન્યતા અંગે.

એલ્વિશ યાદવ પાસેથી કાંઈ રિકવરી નહીં

NDPS સાથે જોડાયેલ કોર્ટે સીનિયર એડવોકેટ મુક્તા ગુપ્તાની આ દલીલને રેકોર્ડ કરી કે, એક સહ આરોપી પાસેથી ઝપ્ત કરાયેલું કથિત સાઈકોટ્રોપિક પદાર્થ (સાંપના ઝેરનું એન્ટીડોટ)NDPS એકટની અનુસુચીના દાયરામાં આવતું નથી. બેન્ચે એ નોંધ્યું કે, પ્રશ્નમાં રહેલો પદાર્થ, જેમ સ્વીકારવામાં આવ્યો છે, તે વૈધાનિક અનુસુચીમાં આવતો નથી.કોર્ટે આ તર્ક પર પણ ધ્યાન આપ્યું કે, એલ્વિશ યાદવ પાસેથી કાંઈ મળ્યું નથી અને ચાર્જશીટમાં માત્ર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે એક સહયોગી દ્વારા આર્ડર આપ્યો હતો.

આ વાતને ધ્યાનમાં રાખી કોર્ટે જાણવા મળ્યું કે, રજુ કરેલા તથ્થોના આધાર પર એડીપીએસ એક્ટ લાગુ કરવાની કાનુની રીતે યોગ્ય ન હતુ. વન્યજીવ સંરક્ષણ એક્ટ સાથે જોડાયેલા બીજા મુદ્દા પર આવતા બેન્ચે કહ્યું કે, સેક્શન 55 હેઠળ આ જરુરી છે.

યોગ્ય રીતે અધિકૃત અધિકારીની ફરિયાદના આધારે જ કેસ શરૂ થઈ શકે છે. આ FIR પર આધારિત ફરિયાદ ગૌરવ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે પીપલ ફોર એનિમલ્સ (PFA) નામની પ્રાણી કલ્યાણ સંસ્થા સાથે સંકળાયેલા છે.આ કાયદાકીય આધારો પર FIR ચકાસણીનો સામનો કરી શકતી નથી તે તારણ કાઢતા, બેન્ચે કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો. જોકે, તેણે સ્પષ્ટતા કરી કે, તેણે મૂળ આરોપોની તેમની યોગ્યતા પર તપાસ કરી નથી.

યુટ્યુબ વીડિયોથી ઘર ઘરમાં ફેમસ થયો એલ્વિશ યાદવ, આજે રાજાઓ જેવી જિંદગી જીવી રહ્યો છે યુટ્યબર અહી ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">