અમદાવાદમાં પરંપરાગત વાસણોનો બેનમૂન સંગ્રહ ધરાવતું ‘ધાતુ પાત્ર સંગ્રહાલય’ જોયુ છે ? આ રહ્યા EXCLUSIVE PHOTOS

અમદાવાદમાં ખુબ જ ભવ્ય વિચાર ધાતુ પાત્ર સંગ્રહાલય આવેલું છે. આ સંગ્રહાલયમાં વિવિધ ધાતુમાંથી બનાવવામાં આવેલા વાસણો છે. જેમાં વિવિધ પ્રકારના 4500 થી પણ વધારે વાસણોનો બેનમુન સંગ્રહ આવેલો છે. અમદાવાદમાં આ સંગ્રહાલય વાસણા એપીએમસી, વિશાલા સર્કલ પાસે આવેલું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Apr 11, 2023 | 2:04 PM
શણગારેલ કળશ: આ વર્ષો પહેલાનો કળશ છે. તેને દેશી ભાષામાં લોટો તરીકે ઓળખી છીએ. આ કળશનો ઉપયોગ પૂજા વિધિ અને ગંગાજળ ભરવા માટે થાય છે. આ કળશની બહારની બાજુ એ પશુ-પક્ષીના ચિત્ર ઉપરાંત વિવિધ આકૃતિઓ બનાવવામાં આવેલી છે.

1 / 6
પૂજામાં ઉપયોગમાં લેવાતા સાધનો: પૂજા વિધિમા વપરાતી વસ્તુ અને વાસણો જેવા કે જળ ભરવા, જળ પધરાવવા, જળ છાંટવા, માટે પંચામૃત આપવા માટે દીવા, ધૂપિયા, ઘંટડી જરાધારી, મંજીરા વગેરે જેવા મળે છે. આ વસ્તુ વર્ષો પહેલા લોકો તેનો ઉપયોગ પૂજા વિધિમાં કરતા હતા. હાલ તમને વિચાર ધાતુ પાત્ર સંગ્રાલયમાં જ જોવા મળશે.

2 / 6
વિવિધ પ્રકારના મોટા વાસણો: આ વાસણોનો ઉપયોગ વર્ષો પહેલા લોકો લગ્ન પ્રસંગે તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ હોય કે, વધારે લોકોની રસોઈ બનાવવાની હોય ત્યારે આ પ્રકારના મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવી પેઢી આપણી સંસ્કૃતિ અને વારસાને જોઈ શકે તે માટે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.

3 / 6
તાળા: સંગ્રાલયમાં 50 કરતાં પણ વધુ તાળા પ્રદર્શનમાં જોઈ શકાય છે. નાના મોટા દરેક પ્રકારના તાળા અહીં જોવા મળે છે. આ તાળાને ખોલવું બંધ કરવું ખૂબ જ અટપટું છે. તે સમયમાં કિંમતી સામાન અને ઘરના પટારાને તાળા મારવા ઉપયોગમાં લેવાતા હતા.

4 / 6
પાણી ભરવાના વાસણો: આ છે પાણી ભરવા માટેના જુદા જુદા આકારના વાસણો આ વાસણો જેનો ઉપયોગ પાણી ભરવા માટે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાની જરૂરિયાત પ્રમાણે લોકો પાણી ભરવાના વાસણોનો ઉપયોગ કરતા હતા.

5 / 6
પ્રાચીન સમયનું પ્રેશર કુકર: ચિત્રના મધ્યમાં જે પાત્ર  દેખાય છે તે, સમયનું પ્રેશર કુકર છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">