AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશનું સન્માન વધારી રહ્યા છે આ 10 સ્થળ, સૌથી વધુ ઉંચાઈ પર ફરકાવવામાં આવ્યો છે તિરંગો

અટારી બોર્ડર પર 360 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવે છે, જો કે NHIએ તેની ઊંચાઈ વધુ 100 ફૂટ વધારવા માટે મંત્રાલય પાસે પરમિશન માંગી છે, જે મળી ચૂકી છે. ટૂંક સમયમાં તેની ઊંચાઈ વધીને 460 ફૂટ થઈ જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 5:16 PM
Share

કર્ણાટકઃ કર્ણાટકના બેલગામમાં દેશની સૌથી વધુ ઊંચાઈ પર તિરંગો લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 110 મીટર એટલે કે લગભગ 361 ફૂટ છે.

1 / 10
પંજાબઃ અટારી બોર્ડર પર 360 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવે છે, જો કે NHIએ તેની ઊંચાઈ વધુ 100 ફૂટ વધારવા માટે મંત્રાલય પાસે પરમિશન માંગી છે, જે મળી ચૂકી છે. ટૂંક સમયમાં તેની ઊંચાઈ વધીને 460 ફૂટ થઈ જશે.

2 / 10
ગુવાહાટીઃ દેશનો ત્રીજો સૌથી ઉંચો તિરંગો કોલ્હાપુરમાં લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 330 ફૂટ છે.

3 / 10
મહારાષ્ટ્રઃ દેશનો ચોથો સૌથી ઉંચો તિરંગો કોલ્હાપુરના પોલીસ હેડ ક્વાર્ટરમાં લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 303 ફૂટ છે.

4 / 10
ઝારખંડઃ રાંચીના પહાડી મંદિર પાસે દેશનો પાંચમો સૌથી ઉંચો તિરંગો લહેરાવવામાં આવ્યો છે, તેની ઊંચાઈ 293 ફૂટ છે.

5 / 10
છત્તીસગઢઃ રાયપુરના તેલી બંધા તાલાબ પાસે 269 ફૂટ ઊંચો તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે, તે ઊંચાઈની દ્રષ્ટિએ દેશમાં છઠ્ઠુ સ્થાન છે.

6 / 10
હરિયાણાઃ હરિયાણા પણ તિરંગાના ગૌરવની બાબતમાં પાછળ નથી, અહીં ફરીદાબાદના ટાઉન પાર્કમાં 250 ફૂટ ઊંચો તિરંગો દેશનું ગૌરવ વધારી રહ્યો છે.

7 / 10
ઉત્તર પ્રદેશઃ તિરંગાના ગૌરવની બાબતમાં યુપી પણ પાછળ નથી, રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ગોરખપુરના રામગઢ તળાવ વિસ્તારમાં ફરકાવ્યો છે, તેની ઊંચાઈ 246 ફૂટ છે.

8 / 10
મધ્યપ્રદેશઃ સૌથી ઉંચા તિરંગાના મામલામાં યુપી પછી મધ્ય પ્રદેશનો નંબર આવ્યો છે, જ્યાં ભોપાલ સ્થિત મંત્રાલયની સામે આવેલા વલ્લભભાઈ પટેલ પાર્કમાં 237 ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો છે.

9 / 10
દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત કનોટ પ્લેસ ખાતે 207 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો છે. દેશભરમાં તેનું 10મું સ્થાન છે.

10 / 10
g clip-path="url(#clip0_868_265)">