Photos : આ શું ખેતરમાં હોસ્પિટલ ? દર્દીઓના સ્વાસ્થય સાથે રમત કરતો જોલા છાપ “મુન્નાભાઈ MBBS”

એક તરફ કોરોના દર્દીઓની સંખ્યાને કારણે હોસ્પિટલોમાં બેડની તંગી છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશના આગર માલવાથી ચોંકાવનારી તસવીરો બહાર આવી છે. અહીં, એક જોલાછાપ (નકલી) ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ઝાડ પર બાટલા લટકાવીને દર્દીઓને બાટલા ચડાવી રહ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: May 05, 2021 | 6:54 PM
એક તરફ કોરોના દર્દીઓની સંખ્યાને કારણે હોસ્પિટલોમાં બેડની તંગી છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશના આગર માલવાથી ચોંકાવનારી તસવીરો બહાર આવી છે. અહીં, એક જોલાછાપ (નકલી) ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ઝાડ પર બાટલા લટકાવીને દર્દીઓને બાટલા ચડાવી રહ્યો છે.

એક તરફ કોરોના દર્દીઓની સંખ્યાને કારણે હોસ્પિટલોમાં બેડની તંગી છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશના આગર માલવાથી ચોંકાવનારી તસવીરો બહાર આવી છે. અહીં, એક જોલાછાપ (નકલી) ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ઝાડ પર બાટલા લટકાવીને દર્દીઓને બાટલા ચડાવી રહ્યો છે.

1 / 5
આ દરમ્યાન ઝડવા પર સ્લાઇન (બટલા) લટકાવીને દર્દીઓને ચડાવવામાં આવી રહ્યા છે. બોગસ ડોક્ટરોની આ કરતૂતની જેવી ખબર પડી કે તરત જ તંત્ર દ્વારા તેને રોકવામાં આવ્યું હતું.

2 / 5
હકીકતમાં ગ્રામીણ વિસ્તારોના દર્દીઓને શરદી ઉધરસ જેવી બીમારી થવાથી એ વાતનો દર છે કે જો તેઓ ઈલાજ માટે શહેરમાં જશે તો તેઓને  કોરોના વોર્ડમાં ભરતી કરી દેવામાં આવશે અને તેઓ કોરોનાનો શિકાર થઈ જશે. તે માટે થઈને લોકો ગામડાઓમાં આવા બોગસ ડોક્ટરો પાસે પહોચી રહ્યા છે.

3 / 5
શહેરમાં આવા બોગસ ડોકટરો ઉપર કાર્યવાહી પણ ચાલુ છે પરંતુ પ્રશાશનની આંખોમાં ધૂળ નાખીને આવા બોગસ ડોકટરો ખેતરોમાં દર્દીઓનો ઈલાજ કરે છે.

4 / 5
આ મામલે વાત કરતાં બીએમો મનીષ કુરિલે જણાવ્યુ કે આવા બોગસ જોલાછાપ ડોક્ટરો કે જે ગ્રામીણ વિસ્તારોમાં ઈલાજ કરે છે તેના પર પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અને આ મામલે પણ કાર્યવાહી કરી રહ્યા છે. અમારા તરફથી અપીલ કરવામાં આવે છે કે જેને પણ શરદી ઉધરસ જણાઈ તો તરત સારા ડોકટરનો સંપર્ક કરવો અને કોરોના ટેસ્ટ કરાવવું. નહીં તો આવા કિસ્સામાં મોડુ થતાં સ્થિતિ ગંભીર થઈ જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

g clip-path="url(#clip0_868_265)">