પાકિસ્તાનની ફરી નાપાક હરકત, દરિયાઇ જળસીમામાંથી 2 બોટ સહિત 20 માછીમારોનું કર્યું અપહરણ
પાકિસ્તાનની ફરી જળસીમામાં નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ કર્યું. જેમાં 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કરાયું. અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે. Web Stories View more EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની […]

પાકિસ્તાનની ફરી જળસીમામાં નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ કર્યું. જેમાં 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કરાયું. અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે.
EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની સામે આ શું બોલી ગયો આદર જૈન-Video
બજરંગી ભાઈજાનની મુન્ની હવે લાગે છે આટલી સુંદર! ગ્લેમરસ લુકનો જુઓ-Video
Jioનો માત્ર 189 રૂપિયાનો પ્લાન ! મળશે 2GB ડેટા અને કોલિંગનો લાભ
Plant In Pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવાની સરળ ટીપ્સ જાણો
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ હોય છે આ વાસ્તુ દોષ! તમે તો નથી કરતાને ભૂલ
ઘરે જ બનાવો કેમિકલ ફ્રી કલર, સલૂનમાં ગયા વગર મેળવો સુંદર વાળ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો