ભારતીય પાસપોર્ટની વધી તાકાત, ભારતીયો વિઝા વિના આ 62 દેશોમાં જઈ શકશે, જુઓ લિસ્ટ

ભારતના લોકો વિઝા વિના વિશ્વના 62 દેશોમાં પ્રવેશ મેળવી શકે છે. પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 80માં ક્રમે છે, જ્યારે પાકિસ્તાન નીચેથી ચોથા અને અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે છે. ભારતના લોકો માટે આ ખૂબ મહત્વની વાત છે. 

ભારતીય પાસપોર્ટની વધી તાકાત, ભારતીયો વિઝા વિના આ 62 દેશોમાં જઈ શકશે, જુઓ લિસ્ટ
Follow Us:
| Updated on: Jan 11, 2024 | 8:24 PM

વિશ્વમાં ભારતના પાસપોર્ટની શક્તિ ઝડપથી વધી રહી છે. આજે જાહેર કરાયેલા નવા રેન્કિંગ મુજબ ભારતનો પાસપોર્ટ વિશ્વમાં 80મા સ્થાને છે. આટલું જ નહીં ભારતના પાસપોર્ટની તાકાત હવે એવી છે કે દેશના નાગરિકો વિઝા વગર દુનિયાના 62 દેશોમાં જઈ શકશે.

194 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકે

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર, પાકિસ્તાનના પાસપોર્ટની હાલત ખરાબ છે અને તે વિશ્વમાં ચોથા નીચા સ્થાને છે. જ્યારે ભારતીયો વિઝા વિના પ્રખ્યાત દેશોમાં જઈ શકે છે. વિશ્વના ટોચના 6 દેશો એવા છે કે જેના પાસપોર્ટ ધારકો 194 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકે છે.

પાકિસ્તાન માત્ર 34 દેશોમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકે

અફઘાનિસ્તાન સૌથી નીચે આવે છે, જ્યાં તેના નાગરિકો વિઝા વિના માત્ર 28 દેશોની મુલાકાત લઈ શકે છે. આ સિવાય સીરિયાના લોકો 29 દેશોમાં અને ઈરાકના લોકો 31 દેશોમાં જઈ શકે છે. નીચેથી ચોથા ક્રમે આવતા પાકિસ્તાનના લોકો માત્ર 34 દેશોમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકે છે.

વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન

વિશ્વના 10 સૌથી નીચા ક્રમાંકિત પાસપોર્ટ દેશોમાં નેપાળ, પેલેસ્ટાઈન, સોમાલિયા, યમન, ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન, ઈરાક, પાકિસ્તાન અને લિબિયાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે ભારતીયો કયા 62 દેશોમાં વિઝા વિના જઈ શકે છે…

1. અંગોલા

2. બાર્બાડોસ

3. ભુતાન

4. બોલિવિયા

5. બ્રિટિશ વર્જિન ટાપુઓ

6.બુરુન્ડી

7. કંબોડિયા

8. કેપ વર્ડે ટાપુઓ

9. કોમોરો ટાપુઓ

10. કૂક ટાપુઓ

11. જીબુટી

12. ડોમિનિકા

13. અલ સાલ્વાડોર

14. ઇથોપિયા

15. ફિજી

16. ગેબોન

17. ગ્રેનાડા

18. ગિની બિસાઉ

19. હૈતી

20. ઇન્ડોનેશિયા

21. ઈરાન

22. જમૈકા

23. જોર્ડન

24. કઝાકિસ્તાન

25. કેન્યા

26. કિરીબાતી

27. લાઓસ

28. મકાઉ

29. મેડાગાસ્કર

30. મલેશિયા

31. માલદીવ

32. માર્શલ ટાપુઓ

33.મોરિટાનિયા

34. મોરેશિયસ

35. માઇક્રોસિયા

35. મોન્ટસેરાત

36. મોઝામ્બિક

37. મ્યાનમાર

38. નેપાળ

39. નિયુ

40. ઓમાન

41. પલાઉ આઇલેન્ડ

42. કતાર

43.રવાન્ડા

44. સમોઆ

45. સેનેગલ

46. ​​સેશેલ્સ

47. સિએરા લિયોન

48. સોમાલિયા

49. શ્રીલંકા

50. સેન્ટ કિટ્સ અને નેવિસ

51. સેન્ટ લુસિયા

52. સેન્ટ વિન્સેન્ટ

53. તાંઝાનિયા

54. થાઈલેન્ડ

55. તિમોર

56. ટોગો

57. ત્રિનિદાદ અને ટોબેગો

58. ટ્યુનિશિયા

59. તુવાલુ

60. વનુઆતુ

61. ઝિમ્બાબ્વે

62. ગ્રેનાડા

વિશ્વમાં માત્ર 6 દેશો એવા છે જ્યાં લોકો વિઝા વિના વિશ્વના 194 દેશોની મુલાકાત લઈ શકે છે. આ દેશોમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેનનો સમાવેશ થાય છે.

આ દેશો પછી ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન બીજા ક્રમે આવે છે. ત્રીજા સ્થાને ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડ આવે છે. બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્ટુગલ અને યુનાઈટેડ કિંગડમ આ ઈન્ડેક્સમાં ચોથા સ્થાને છે. આ દેશોના નાગરિકો કુલ 191 દેશોની મુલાકાત લઈ શકે છે.

હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ
હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ
સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટની આગાહી
સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટની આગાહી
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
g clip-path="url(#clip0_868_265)">