Healthy Chapati: સાદી રોટલી ખાઈ કંટાળી ગયા છો તો હવે આ પ્રકારની રંગબેરંગી અને હેલ્ધી રોટલી બનાવો

રોજિંદા ભોજનમાં સાદી રોટલી ખાવાથી આપણે ઘણીવાર કંટાળી જઈએ છીએ. અહીં જાણો અનેક પ્રકારની રંગબેરંગી રોટલીઓ જે સામાન્ય રોટલીઓથી અલગ દેખાશે અને તંદુરસ્ત પણ હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 6:29 AM
બીટ ખૂબ ફાયદાકારક છે, પરંતુ દરેક જણ તેને ખાઈ શકતા નથી. આવી સ્થિતિમાં બીટની રોટલી બનાવીને ખાઈ શકાય છે. તેને બનાવવા માટે બીટને ઉકાળો અને પછી તેને પીસી લો અને તેને લોટમાં સારી રીતે મેશ કરો. સ્વાદ વધારવા માટે તમે તેમાં લીલા મરચા, આદુ, લસણનો ભૂકો ઉમેરી શકો છો. રોટલી તૈયાર કરો. લાલ રંગની રોટલી બાળકોને ખૂબ આકર્ષિત કરશે.

1 / 8

જો તમારે વજન ઓછું કરવું હોય તો ડિટોક્સ રોટી સારો વિકલ્પ છે. આ રોટલી બનાવવા માટે તમે કોઈપણ સિઝનલ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ સિઝનલ શાકભાજીને ઉકાળો અને પછી તેને પીસો અને તેને લોટમાં મિક્સ કરો અને લોટ ભેળવો. આ લોટમાંથી રોટલી બનાવો.

2 / 8
તમે લોટમાં પાલક ભેળવીને પુરી અને પરાઠા તો બનાવ્યા જ હશે, પરંતુ તે તેલયુક્ત હોવાને કારણે તે સ્વસ્થ નથી. આ રીતે તમે પાલકની રોટલી બનાવી શકો છો. આ માટે તમારે પાલકને સારી રીતે ધોવા પડશે. આ પછી પાલકને થોડું પાણી સાથે ઉકાળો અને તેને પીસો. પાલકનું પાણી ફેંકી દો નહીં. લોટમાં પાલક મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તમે થોડું મીઠું ઉમેરી શકો છો. ત્યારબાદ પાલકના પાણીથી લોટ બાંધી લો. આ પછી આ લોટની રોટલીઓ બનાવો. લીલી રોટલી બાળકોને ખૂબ જ પસંદ આવશે.

3 / 8
ઓટ્સ, રાગી, જવ, ચણા, જુવાર અને બદામને પીસીને લોટ બનાવો. તમે આ લોટને ભેળવીને મલ્ટીગ્રેન રોટલી બનાવી શકો છો. દૂધ સાથે લોટ બાંધવાથી સ્વાદ વધુ સારો બનશે. જો તમે ઈચ્છો તો આ લોટમાં થોડો ઘઉંનો લોટ પણ મિક્સ કરી શકો છો.

4 / 8
શરીરને તંદુરસ્ત રાખવા અથવા વજન ઘટાડવા માટે બંને રીતે ઘઉં ખૂબ ઉપયોગી છે. પરંતુ ઈચ્છો તો દુધીને પીસીને લોટ બાંધી લો. આ રોટલી ઘરના સભ્યોને ખવડાવો. આ રોટલી ખુબ સૉફ્ટ હશે અને હેલ્ધી પણ હશે.

5 / 8
રાગીનો લોટ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તે આયર્ન, કેલ્શિયમ, ફાઈબરથી ભરપૂર છે. જે પ્રતિકાત્મક શક્તિ વધારવામાં અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. આ લોટમાંથી રોટલી બનાવીને તમે સ્વસ્થ રહેશો અને સ્વાદ પણ બદલાશે. તેને લોટની રોટલીની જેમ જ બનાવો.

6 / 8
જુવારના લોટની રોટલી ઘઉં કરતાં વધુ સરળતાથી પચી જાય છે. જો કોઈને પાચનની સમસ્યા હોય તો તેણે આ રોટલી ખાવી જોઈએ. આ સિવાય તેમાં રહેલા ખનીજ અને વિટામિન શરીરમાંથી ઝેર દૂર કરે છે. આ રોટલી બાજરીના રોટલાની જેમ બનાવવામાં આવે છે.

7 / 8
શિયાળા અને વરસાદની ઋતુમાં મકાઈની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે સારી છે. આ રોટલીમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને તે પ્રોટીન, સ્ટાર્ચથી ભરપૂર હોય છે. આ રોટલીમાં આયર્ન, ફોસ્ફરસ, જસત,પોટેશિયમ અને વિટામિન્સ અને ખનીજ હોય ​​છે. તેથી, આ રોટલી તમારા સ્વાસ્થ્ય માટે સારી અને સ્વાદથી ભરપૂર છે.

8 / 8

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">