Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેજરીવાલના લાલ રંગના સ્વેટરે જીતી લીધું લોકોનું દિલ, જાણો કેટલી છે કિંમત?

અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે ત્રીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. એક સામાન્ય માણસથી તેઓ આ પદ સુધી પહોંચ્યા છે અને દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસના શાસનને ટક્કર આપી છે. કેજરીવાલનું નામ પડતા જ લોકો મફલરને યાદ કરતાં હોય છે અને સોશિયલ મીડિયામાં એક નેતા તરીકે તેમના મફલરના વ્યંગ પણ તમે જોયા જ હશે. દિલ્હીમાં […]

કેજરીવાલના લાલ રંગના સ્વેટરે જીતી લીધું લોકોનું દિલ, જાણો કેટલી છે કિંમત?
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 1:36 PM

અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે ત્રીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. એક સામાન્ય માણસથી તેઓ આ પદ સુધી પહોંચ્યા છે અને દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસના શાસનને ટક્કર આપી છે. કેજરીવાલનું નામ પડતા જ લોકો મફલરને યાદ કરતાં હોય છે અને સોશિયલ મીડિયામાં એક નેતા તરીકે તેમના મફલરના વ્યંગ પણ તમે જોયા જ હશે. દિલ્હીમાં કેજરીવાલના મફલરે નહીં પણ તેમના લાલ રંગના સ્વેટરે લોકોનું દિલ જીતી લીધું છે તેવું જાણવા મળી રહ્યું છે.

કેટલી છે આ સ્વેટરની કિંમત?

kejriwal-wins-heart-with-his-red-colour-sweaters-in-oath-ceremony- દિલ્હીના ચૂંટણી પ્રચાર વખતે ઠંડી હોવાથી તેઓ સ્વેટર સાથે જ જોવા મળ્યા હતા. તેઓ જે સ્વેટર પહેરે છે તે મોન્ટે કાર્લો નામની કંપનીનું છે તેવી જાણકારી અમને મળી રહી છે. આ લાલ રંગના સ્વેટર માટે જ્યારે ઓનલાઈન તપાસ કરી તો 1600 રુપિયા ભાવ જોવા મળ્યો હતો.

fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?
અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?
અનુષ્કા શર્માના બાળપણની 10 તસવીરો, 7 માં ફોટા પર વિરાટ કોહલી ખુદ દિલ હારી બેઠો
આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સારા સાથે કરી સગાઈ

kejriwal-wins-heart-with-his-red-colour-sweaters-in-oath-ceremony-

દિલ્હીમાં કેજરીવાલની શપથવિધિ વખતે લોકોએ પોતાના બાળકોને લાલ રંગના સ્વેટર અને મફલર સાથે નાના કેજરીવાલ તરીકે તૈયાર કરીને લાવ્યા હતા. આમ આ શપથવિધિમાં નાના કેજરીવાલને જોઈને લોકો મનમોહિત થઈ જતા. સોશિયલ મીડિયામાં પણ એક નાના કેજરીવાલનો ફોટો વાયરલ થયો હતો જેમાં એક બાળકને કેજરીવાલના ગેટએપમાં તૈયાર કરવામાં આવ્યું હતું.

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">