VIDEO: સુરતના બે યુવકે લાખોના હીરા પર કંડારી PM મોદીની અનોખી પ્રતિકૃતિ
સુરતમાં એક હીરા કંપનીના ડિરેક્ટર અને ડિઝાઈનરે હીરા પર અનોખી કળા કંડારી છે. કેયુર મિયાણી અને આકાશ સલીયાને નામના બન્ને યુવકે હીરો ડિઝાઇન કર્યો છે. અને હીરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ બનાવી છે. આ પણ વાંચો: સુરત: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ CAA મુદ્દે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, વિપક્ષ પર ભ્રમ ફેલાવવાનો લગાવ્યો આક્ષેપ […]

સુરતમાં એક હીરા કંપનીના ડિરેક્ટર અને ડિઝાઈનરે હીરા પર અનોખી કળા કંડારી છે. કેયુર મિયાણી અને આકાશ સલીયાને નામના બન્ને યુવકે હીરો ડિઝાઇન કર્યો છે. અને હીરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ બનાવી છે.
શરૂઆતમાં હીરાને ભારતના નક્શાના રૂપમાં તૈયાર કર્યો હતો. બે મહિના સુધી રોજના પાંચ કલાક કામ કરીને આ હીરાને નક્શામાં પરિવર્તિત કર્યો હતો. જ્યારે ભારતનો નક્શો તૈયાર થયો ત્યારે તેનું વજન 1.46 કેરેટ હતું. અને નક્શો તૈયાર થયો ત્યારે તેને સલામી આપીને સેફ વોલ્ટમાં મૂકી દીધો હતો. બાદમાં આ હીરા પર બન્ને યુવાનોએ ભારતના નક્શામાં વડાપ્રધાન મોદીની પ્રતિકૃતિ તૈયાર કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો