12 March 2025

Jioનો હોળી સ્પેશ્યિલ પ્લાન ! 100 રુપિયામાં 90 દિવસની વેલિડિટી

Pic credit - google

Jio દ્વારા એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ રિચાર્જની કિંમત માત્ર 100 રૂપિયા છે.

Pic credit - google

Jioનો આ પ્લાન 100 રૂપિયામાં 90 દિવસની વેલિડિટી આપે છે

Pic credit - google

આ Jioનો ડેટા પેક છે, જેમાં યુઝર્સને 90 દિવસની વેલિડિટી સાથે JioHotstarની ઍક્સેસ મળશે.

Pic credit - google

તમે Jio ના આ રિચાર્જ હેઠળ ઉપલબ્ધ JioHotstar સબ્સ્ક્રિપ્શનને મોબાઇલ અથવા ટીવી પર ઍક્સેસ કરી શકશો. આ માહિતી Jio પોર્ટલ પર લિસ્ટેડ છે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કુલ 5GB ડેટાની ઍક્સેસ મળશે. આ હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા હશે.

Pic credit - google

Jioનો 100 રૂપિયાનો રિચાર્જ પ્લાન ઓફિશિયલ પોર્ટલ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. તમે એપ અને પોર્ટલ પર જઈને પણ રિચાર્જ કરી શકો છો.

Pic credit - google

યૂઝર્સને Jioના 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં કૉલ કરવાનો લાભ નહીં મળે. આ પ્લાનમાં યુઝર્સને SMS પણ નહીં મળે.

Pic credit - google

તમે Jio ના આ 100 રૂપિયાના રિચાર્જનો ઉપયોગ કોઈપણ સક્રિય પ્લાન સાથે કરી શકો છો. અહીં તમે રિચાર્જમાં પહેલાથી ઉપલબ્ધ કોલિંગ અને ડેટાનો પણ ઉપયોગ કરી શકશો.

Pic credit - google

Jioનો 100 રૂપિયાનો રિચાર્જ પ્લાન IPL પ્રેમીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 

Pic credit - google