IPL ની એક મેચનો ખર્ચ કેટલા કરોડ રૂપિયા છે?

12 માર્ચ, 2025

IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેમાં 10 ટીમો ભાગ લેશે.

IPL 2025 આ ટુર્નામેન્ટની 18મી સીઝન છે. આ વખતે 74 મેચ રમાશે.

2008 માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટની બ્રાન્ડ વેલ્યુ લગભગ 2900 કરોડ રૂપિયા હતી.

બ્રાન્ડ વેલ્યુ વધવાની સાથે, BCCI ની કમાણી પણ વધી છે.

બ્રાન્ડ વેલ્યુ વધવાની સાથે, BCCI ની કમાણી પણ વધી છે.

BCCI એ 2023-2028 માટે મીડિયા રાઇટ્સ 48931 કરોડ રૂપિયામાં વેચી દીધા છે.

રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈને દરેક મેચ માટે મીડિયા રાઈટ્સ દ્વારા લગભગ 119 કરોડ રૂપિયા મળે છે. એટલે કે દરેક મેચનો ખર્ચ 119 કરોડ રૂપિયા છે.