VIDEO: દશેરાની ઉજવણી! ફાફડા જલેબીની જયાફત, કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગે છે ગુજરાતીઓ

દશેરાનો તહેવાર એટલે અસત્ય સામે સત્યનો વિજય. અસુરી શક્તિ સામે દૈવી શક્તિનો વિજય અને આજ વિજયને મનાવવા માટે દશેરાના દિવસે રાવણદહન સાથે ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા ચાલતી આવે છે. જે આજે પણ દશેરાના તહેવાર નિમિત્તે ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઇનો જોવા મળી. વહેલી સવારથી જ શહેરીજનોએ ફાફડા જલેબીની જયાફત ઉડાડી હતી. એક […]

VIDEO: દશેરાની ઉજવણી! ફાફડા જલેબીની જયાફત, કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગે છે ગુજરાતીઓ
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 7:45 AM

દશેરાનો તહેવાર એટલે અસત્ય સામે સત્યનો વિજય. અસુરી શક્તિ સામે દૈવી શક્તિનો વિજય અને આજ વિજયને મનાવવા માટે દશેરાના દિવસે રાવણદહન સાથે ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા ચાલતી આવે છે. જે આજે પણ દશેરાના તહેવાર નિમિત્તે ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઇનો જોવા મળી. વહેલી સવારથી જ શહેરીજનોએ ફાફડા જલેબીની જયાફત ઉડાડી હતી. એક અંદાજ મુજબ ગુજરાતભરમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી નાગરિકો આરોગી જતા હોય છે. રસ ઝરતી જલેબી અને ગરમા ગરમ ફાફડા ખાઇને આજના દિવસની ઉજવણી કરાતી હોય છે. જોકે ચાલુ વર્ષે ફાફડા જલેબીના ભાવોમાં ભડકો જોવા મળ્યો છે. ફાફડા જલેબીના પ્રતિ કિલો ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક
રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા ચેતી જજો! બાળકોને સમજાવો ટ્રાફિકના નિયમો! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">