Bharuch : ભૃગુઋષિ ફ્લાયઓવર ઉપર દ્વિચક્રી વાહનચાલકોને પતંગના દોરાની ઈજાઓથી બચાવવા પાલિકાએ તાર બાંધ્યા

ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનાઓ સામે આવ્યા બાદ કામગીરીના સ્થાને ઉતરાયણ પહેલાજ લોકોની સલામતી માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.  ઓવર બ્રિજ ઉપરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકોને દોરીથી ઈજાઓ પહોંચવાનું જોખમ ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Bharuch : ભૃગુઋષિ ફ્લાયઓવર ઉપર દ્વિચક્રી વાહનચાલકોને પતંગના દોરાની ઈજાઓથી બચાવવા પાલિકાએ તાર બાંધ્યા
Wires were erected to protect motorists from injury
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 12:04 PM

ઉતરાયણ પર્વ દરમ્યાન ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકોને દોરીથી ઈજાઓ પહોંચવાનું જોખમ રહે છે. મકરસંક્રાંતિ દરમ્યાન આ પ્રકારની ઇજાઓની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ઈજાની ઘટનાઓ બાબતે ભરૂચ નગર પાલિકાએ ચાલુ વર્ષે આકાશીયુદ્ધના પર્વ  પેહલા જ આગતરું આયોજન કરી દીધું છે.  ભરૂચ શહેરના ભૃગુઋષિ ફ્લાય ઓવર બ્રિજ ઉપર કેબલ બાંધી દોરીથી ઈજાઓ અટકાવવા પ્રયાસ હાથ ધરાયો છે.  ગત વર્ષે પુત્રીને લઈ જતી માતાનું પતંગના દોરાથી ઇજાઓની ઘટના બાદ કેબલ બાંધવામાં હતા. ચાલુવર્ષે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે.નગર પાલિકાએ વાહનચાલકોની સલામતી માટે બ્રિજની એક તરફ પોલ ઉપર કેબલ બાંધી દીધા છે.

આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પતંગના દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તાર લગાવવામાં આવ્યા છે. ઉત્તરાયણમા પતંગની દોરીથી ઈજાઓ પહોંચવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજ પર પતંગની દોરીથી દ્વિચક્રિય વાહન ચાલકોને કોઈ નુકસાન ના થાય તે માટે લોખંડના તાર બાંધ્યા હતા.

જુના નેશનલ હાઇવેને ભરૂચ સાથે જોડતા કલેકટર ઓફિસ માર્ગથી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામા દ્વિચક્રિય વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ પરથી અવર -જ્વર  કરતા હોય છે ત્યારે ઉત્તરાયણમા વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે.પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઇજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવર બ્રિજ પર લોખંડના તાર લગાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં ગુરુ થશે માર્ગી, આ રાશિના જાતકો થશે માલામાલ
અહીં ભરાય છે દુલ્હનનું બજાર ! મા-બાપ ખુદ લગાવે છે દીકરીની બોલી
આ છે ગુજરાતનું બીજા નંબરનું સૌથી અમીર શહેર
આજનું રાશિફળ તારીખ : 17-01-2025
ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક

ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનાઓ સામે આવ્યા બાદ કામગીરીના સ્થાને ઉતરાયણ પહેલાજ લોકોની સલામતી માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.  ઓવર બ્રિજ ઉપરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકોને દોરીથી ઈજાઓ પહોંચવાનું જોખમ ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરના ભૃગુઋષિ ફ્લાય ઓવર બ્રિજ ઉપર કેબલ બાંધી વાહન ચાલકોને દોરીથી ઈજાઓ અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
g clip-path="url(#clip0_868_265)">