The Big Picture: ગુલાબી ઓઢણી પહેરીને શહેરની છોકરી બન્યા રણવીર સિંહ, સ્પર્ધકને આપી ડેટિંગ ટિપ્સ – જુઓ Photos

રણવીર સિંહ (Ranveer Singh) તેમના રિયાલિટી શો 'ધ બિગ પિક્ચર'માં હંમેશા ધ્યાન રાખે છે કે તેમની સાથે રમતમાં જોડાયેલા સ્પર્ધકોને તેમની સાથે કમ્ફર્ટેબલ લાગે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 12:12 AM
'ધ બિગ પિક્ચર'ના મંચ પર રણવીર સિંહની મસ્તીથી શોમાં ડબલ મનોરંજનનો તડકો લાગી રહ્યો છે.

1 / 6
આજના એપિસોડમાં, રણવીરની સામે આવેલ સ્પર્ધક 'અભય સિંહ'ને રણવીરે કેટલીક ડેટિંગ ટિપ્સ આપી હતી શહેરની છોકરીઓ સાથે કેવી રીતે ડેટ પર જવું, તે બતાવા માટે રણવીર પોતે છોકરી બની ગયા.

2 / 6
ગુલાબી ઓઢણી લઈને આખોમાં સ્ટાઇલિશ ગોગલ્સ લગાવીને જેવો રણવીરે સ્ટેજ પર પ્રવેશ કર્યો કે તરત જ તમામ પ્રેક્ષકો સ્તબ્ધ થઇ ગયા. બધાએ તાળીઓ વગાડીને રણવીરને પ્રોત્સાહન આપ્યું.

3 / 6
'શેહર કી લડકી' ગીત પર હાથમાં 'શાનદાર પર્સ' લઈને રણવીર સિંહને પોતાની સામે જોઈને અભય સિંહ સ્તબ્ધ થઈ ગયા.

4 / 6
રણવીરે અભય સિંહને કહ્યું કે હું શહેરની છોકરી છું. તો તમે મને કહો કે તમે કઈ રીતે આ શહેરની છોકરીના વખાણ કરશો.

5 / 6
છેલ્લા એપિસોડમાં રણવીરનાં શોમાં જોડાયેલા કોન્સ્ટેબલ કરિશ્મા તુરને રણવીરે પોતાની તરફથી 'રનિંગ શૂઝ' ભેટમાં આપ્યા હતા.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">